HomeIndiaUS and European nations, including the US, have imposed economic sanctions on...

US and European nations, including the US, have imposed economic sanctions on Russia, with Russia seeking India’s support. What will be India’s attitude?અમેરિકા સહિતના યુરોપિયન રાષ્ટ્રોએ રશિયા પર મુક્યો આર્થિક પ્રતિબંધ, રશિયાએ માંગ્યો ભારતનો સાથ.. શું રહેશે ભારતનું વલણ?- INDIA NEWS GUJARAT

Date:

Related stories

BJP Jansampark Abhiyaan: 30 દિવસ સુધી જનતા સાથે ચર્ચા કરવામાં આવશે – India News Gujarat

BJP Jansampark Abhiyaan ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: BJP Jansampark Abhiyaan:...

Weather Update: દિલ્હી-NCRમાં 40 KMની ઝડપે પવન ફૂંકાશે – India News Gujarat

Weather Update ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Weather Update: છેલ્લા કેટલાંક...

US and European nations, including the US, have imposed economic sanctions on Russia, with Russia seeking India’s support. What will be India’s attitude?

અમેરિકા સહિતના યુરોપિયન રાષ્ટ્રોએ રશિયા પર મુક્યો આર્થિક પ્રતિબંધ, રશિયાએ માંગ્યો ભારતનો સાથ..
શું રહેશે ભારતનું વલણ?– INDIA NEWS GUJARAT

રશિયા યુક્રેન વચ્ચેના તણાવની પરિસ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે, તેવામાં યુએસ, કેનેડા અને જાપાને રશિયા પર પ્રથમ રાઉન્ડના આર્થિક પ્રતિબંધો લાદ્યા પછી, દિલ્હીના રશિયન દૂતાવાસે જણાવ્યું છે કે તેઓ ભારત સાથેની ભાગીદારી એ જ સ્તરે ચાલુ રાખવા માંગે છે, જે પ્રકારે અત્યાર સુધી રહી છે. US and European nations, including the US, have imposed economic sanctions on Russia, with Russia seeking India’s support.

શું કહ્યું રશિયાની એમ્બેસીએ?

રશિયન દૂતાવાસના ડીસીએમએ કહ્યું, “અમે આશા રાખીએ છીએ કે અમારી ભાગીદારી એ જ સ્તરે આગળ વધશે જેવા હાલના આપણા સંબંધ છે, વિશેષ રૂપે ડિસેમ્બર 2021 માં તાજેતરના રશિયન-ભારતીય દ્વિપક્ષીય સમિટના પરિણામો તરફ જોઈને આ બાબત સ્પષ્ટ થાય છે.”
યુએસ પ્રમુખ જો બિડેન દ્વારા યુક્રેનમાં તેની કાર્યવાહી માટે રશિયા પર પ્રતિબંધો લાદ્યા બાદ આ નિવેદન આવ્યું છે. આ નિવેદન ખુબ જ સૂચક હોવાનો નિષ્ણાંતોનો મત છે

શું કહ્યું અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને?

જો બાઈડેને યુક્રેનના પૂર્વીય વિસ્તારોની “સ્વતંત્રતા” ને માન્યતા આપવાના પુતિનના નિર્ણયની સખત નિંદા કરી હતી. યુએસના રાષ્ટ્રપતિએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને કહ્યું કે અમેરિકા તેના સહયોગીઓ સાથે મળીને ટુંક સમયમાં જ જવાબ આપશે.પુતિનના નિર્ણયથી અમેરિકાના રાષ્ટ્ર જો બાઈડેને રશિયા સાથેનો વેપાર બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

ભારતનું વલણ

જોકે આ મુદ્દે ભારતે મૌન સેવ્યું છે. પરંતુ રશિયા યુક્રેનની લડાઈમાં અમેરિકા અને યુરોપિયન દેશોએ લીધેલા આ નિર્ણયમાં ભારત શો નિર્ણય લેશે અને કોનો સાથ આપશે તે બાબત નિર્ણાયક રહેશે.INDIA NEWS GUJARAT

આ પણ વાંચી શકો Gutkha-Tobacco Sold In Country Even After The Ban: गुटखा-तंबाकू बैन फिर भी देश में धड़ल्ले से होती है ब्रिकी

આ પણ વાંચી શકો  Russia-Ukraine Tension કેસ: જાણો કેવી રીતે તમારા પ્રિયજનોને યુક્રેનથી ભારત પાછા લાવવા? – India News Gujarat

આ પણ વાંચી શકો 

RUSSIA UKRAINE CONFLICT-રશિયા યુક્રેનની તંગદિલીને કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને, શેરમાર્કેટમાં પણ ગાબડું INDIA NEWS GUJARAT

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories