કોરોનાથી દેશ જજુમી રહ્યો છે અને એ રોગ નિયંત્રણમાં નથી આયો ત્યાં બીજો રોગ પ્રસરી રહ્યો છે. જેનું નામ તમે હમણાં થી સાંભળ્યું જ હશે મ્યુકરમાયકોસિસ જેમાં દર્દીને આંખ ક્યાંતો નાક અથવા મોઢામાં ઇન્ફેકશન થતું હોય છે. આ રોગથી ડરવાની જરૂર નથી પણ જાણકાર બનવું જરૂરી છે..આ રોગના 46 જેટલા કેસ સિવિલમાં નોંધાયા છે.આ રોગ ચેપી નથી પણ આ રોગ અગાઉ ગંભીર બીમારીથી પીડાતા દરીદીઓમાં થતો હતો જેમકે હૃદય અને કૅન્સરના દર્દીઓમાં આ રોગનું ચલણ હતું..પણ હવે આ રોગ કોરોના કે પછી પોસ્ટ કોરોના જોવા મળી રહ્યો છે..આ રોગનું નિદાન શક્ય છે રોગની સારવાર માટે 3-4 લાખનો ખરચો થાય છે પણ સિવિલમાં આ રોગનું નિદાન વિના મુલ્યે કરવામાં આવી રહ્યું છે..આ રોગમાં બીજી બીમારીઓ થી પીડાતા દર્દીઓમાં સૌથી પેહલા ફંગલ ઇન્ફેકશન થતું હોય છે ત્યાર બાદ આ ઇન્ફેકશન મ્યુકરમાયકોસીસમાં પરિણામે છે..પણ આ બીમારીની સારવાર શક્ય છે..
જાણો શું છે આ નવો રોગ મ્યુકરમાયકોસિસ
Related stories
Business
2000 Currency Update: શું મને 2000ની નોટો જમા કરાવવા માટે આવકવેરા નોટિસ મળી શકે છે? – India News Gujarat
2000 Currency Update
ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: 2000 Currency Update:...
Gujarat
Weather Update: દિલ્હી-NCRમાં 40 KMની ઝડપે પવન ફૂંકાશે – India News Gujarat
Weather Update
ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Weather Update: છેલ્લા કેટલાંક...
Gujarat
Dhoni’s Decision: 5 કારણોસર ચેન્નાઈએ પાંચમી વખત IPLનો ખિતાબ જીત્યો – India News Gujarat
Dhoni’s Decision
ઈન્ડિયા ન્યૂઝ, અમદાવાદ: Dhoni’s Decision: CSK એ અમદાવાદના...
- Advertisement -
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Latest stories