પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા પશ્ચિમ બંગાળમાં વિશ્વભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને સંબોધન કર્યું હતુ. પીએમ મોદીએ કહ્યું કે, હું આજે એ જ પ્રાર્થના કરું છું. વિશ્વ ભારતી યુનિવર્સિટીને 100 વર્ષ પૂર્ણ કરવા તે દરેક ભારતીય માટે ગૌરવની વાત છે. મારા માટે આ ખૂબ જ સુખદ છે કે આજના દિવસે આ તપોભૂમિના પુણ્ય સ્મરણને યાદ કરવાની તક મળી. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે વિશ્વભારતીની 100 વર્ષની યાત્રા ખૂબ જ વિશેષ છે. ગુરુદેવે જે સપનું જોયું હતું, આ સ્થળ તે સપનાને સતત ઉર્જા આપે છે. પીએમએ કહ્યું- આ સંસ્થાને જે લોકોએ આ ઉંચાઇ પર પહોંચાડી છે, તે તમામ લોકોને હું આદરપૂર્વક નમન કરું છું.
PMએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વિશ્વભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યું
Related stories
Corona Update
Delhi Coronavirus Cases Update: દિલ્હીમાં 24 કલાકમાં કોરોના વાયરસના 400 થી વધુ નવા કેસ સામે આવ્યા, CM કેજરીવાલે વધી રહેલા કેસ પર કહ્યું આ...
Delhi Coronavirus Cases Update: કોરોના વાયરસ ફરી એકવાર દેશભરમાં...
Automobiles
Petrol-Diesel 2 April Price: નાણાકીય વર્ષના બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલ ક્યાં મોંઘા થયા તે જાણો -India News Gujarat
Petrol-Diesel 2 April Price: નવા નાણાકીય વર્ષના બીજા દિવસે,...
India
Weather Tomorrow: દિલ્હીમાં ગરમીની શક્યતા ઓછી છે, 5 એપ્રિલ સુધી હળવો વરસાદ થઈ શકે છે – India News Gujarat
Weather Tomorrow: દિલ્હી-એનસીઆરમાં આ દિવસોમાં હવામાનમાં સતત બદલાવ જોવા...
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Latest stories
Next article