આબુ ઠંડો વિસ્તાર છે એમાં પણ ઠંડીની ઋતુમાં અહીંયા ઠંડીનો પ્રભાવ ખુબ જ હોય છે.અને હાલ જે રીતે ઠંડી શરુ થઇ ચુકી છે ત્યારે માઉન્ટ આબુમાં સતત અગિયારમા દિવસે ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો.. લઘુત્તમ તાપમાન 1 ડીગ્રી નોંધાયું હતું. માઉન્ટ આબુમાં સતત અગિયાર દિવસે માઇનસથી એક ડીગ્રી લઘુત્તમ તાપમાન અનુભવાઈ રહ્યું છે.જેને લીધે ગાત્રો થીજવતી ઠંડીમાં લોકો ઠુઠવાયા છે. નોંધનીય બાબત છે કે આગામી દિવસોમાં પણ ઠંડી વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે…ઠંડીનો ચમકારો યથાવત રહેતા લોકોને ગરમ વસ્ત્રો અને તાપણાંનો સહારો લેવાની ફરજ પડી હતી..
આબુમાં ઠંડીનો ચમકારો યથાવત
Related stories
Entertainment
Mood Boosters: હંમેશા ખરાબ મૂડ રહે છે ? આ સરળ ટિપ્સ કામમાં આવી શકે છે-India News Gujarat
Mood Boosters: હંમેશા ખરાબ મૂડ રહે છે ? આ...
Automobiles
Manufacturing Hub Budget 2023:ભારત બનશે મેન્યુફેક્ચરિંગ હબ, ચીન સાથે સ્પર્ધા કરવા માટે બજેટમાં મળશે મોટી ભેટ?-India News Gujarat
Manufacturing Hub Budget 2023:ભારત બનશે મેન્યુફેક્ચરિંગ હબ, ચીન સાથે...
Gujarat
Asaram Convicted: આસારામને આજીવન કેદની સજા – India News Gujarat
Asaram Convicted
ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર: Asaram Convicted: અમદાવાદના મોટેરા સ્થિત...
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Latest stories