HomeIndiaFrench Open 2022 : રોહન બોપન્ના અને મિડલકૂપ હાર બાદ ટુર્નામેન્ટમાંથી બહાર...

French Open 2022 : રોહન બોપન્ના અને મિડલકૂપ હાર બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થયો-India News Gujarat

Date:

Related stories

Ayushman Bharat:યોજનાના ચાર વર્ષ પૂર્ણ, આ યોજનાએ ગરીબોના ચહેરા પર સ્મિત લાવ્યું-India News Gujarat

Ayushman Bharat:યોજનાના ચાર વર્ષ પૂર્ણ, આ યોજનાએ ગરીબોના ચહેરા...

Cancel Cheque Uses:બેન્કથી લઈને ઈન્શ્યોરન્સ કંપનીઓ સુધી શા માટે માંગે છે Cancelled Cheque? -India News Gujarat

Cancel Cheque Uses:બેન્કથી લઈને ઈન્શ્યોરન્સ કંપનીઓ સુધી શા માટે...

French Open 2022 : રોહન બોપન્ના અને મિડલકૂપ સેમિ ફાઇનલમાં ખૂબ જ રોમાંચક મેચમાં હાર બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થયો-India News Gujarat

  • French Open 2022 :સેમિ ફાઈનલમાં રોહન બોપન્ના (Rohan Bopanna) અને મિડલકુપ (Middelkoop) ની જોડીને જીન જુલિયન રોજર અને અલ સાલ્વાડોરના માર્સેલો અરેવાલોની ડચ જોડીએ 4-6 થી હરાવ્યું હતું.
  • 6-3, 7-6 (10-8) માત આપી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
  • ભારતનો ટેનિસ સ્ટાર રોહન બોપન્ના (Rohan Bopanna) ફ્રેન્ચ ઓપન (French Open 2022) માંથી બહાર થઈ ગયો છે.
  • રોહન બોપન્ના અને તેના પાર્ટનર માટવે મિડલકુપ મેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને જીતની નજીક પહોંચ્યા બાદ મેચ હારી ગયા હતા.
  • 42 વર્ષીય રોહન બોપન્ના અને તેના પાર્ટનર માટવે મિડલ કુપ એ પુરુષ ડબલ્સ સેમિ ફાઈનલમાં પહોંચવા માટે 2 અઘરી મેચ જીતી હતી.
  • પરંતુ સેમિ ફાઈનલમાં જીન જુલિયન રોજર અને અલ સાલ્વાડોરના માર્સેલો અરેવાલોની ડચ જોડીએ 4-6 થી હરાવ્યું હતું.
  • 6-3, 7-6 (10-8) માત આપી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
  • ભારતીય અને ડચની જોડીએ 2 કલાકથી વધુ ચાલેલી મેચનો પ્રારંભિક સેટ જીતીને મેચમાં પોતાની પકડ મજબુત બનાવી હતી.
  • પરંતુ બીજા સેટમાં હરીફ જોડીએ ધીમે ધીમે બાજી પોતાના તરફ કરી હતી. ત્રીજા અને નિર્ણાયક સેટમાં હરીફ જોડીની સર્વિસ ટાઈબ્રેકર સાબિત થઇ હતી. ]
  • એક સમયે રોહન બોપન્ના અને તેના સાથીદાર મિડલકુપ ટાઈબ્રેકર 2-6 થી પાછળ હતા.
  • ત્યાર બાદ બંનેએ સંઘર્ષ બાદ પુનરાગમન કર્યું હતું પરંતુ અંતે 8-10 ટાઈબ્રેક, સેટ અને મેચ હારી ગયા હતા.

આ ટ્વીટ પર તમે જોઈ શકો છો

  • ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી રોહન બોપન્નાની કારકિર્દીની આ પાંચમી ગ્રાન્ડ સ્લેમ મેન્સ ડબલ્સ સેમિ ફાઇનલ હતી અને 2015 પછી તે કોઇ ગ્રાન્ડ સ્લેમની અંતિમ 4 માં પહોંચ્યો હતો.
  • તેનો સાથી મિડલકુપ પ્રથમ વખત કોઈપણ ગ્રાન્ડ સ્લેમની અંતિમ 4 સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો.
  • રોહન બોપન્નાએ મેન્સ ડબલ્સમાં કોઈ ડબલ્સ ટાઇટલ જીત્યું નથી અને 2010 યુએસ ઓપનમાં માત્ર એક જ વાર ફાઇનલમાં પહોંચ્યો છે.
  • જ્યારે વર્ષ 2017 માં તેણે ફ્રેન્ચ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.
  • હાર બાદ રોહન બોપન્નાએ કહ્યું કે, તે ચોક્કસપણે ખૂબ જ નિરાશ છે અને માત્ર 2-3 પોઈન્ટના કારણે ટાઈટલ મેચ ચૂકી ગયો છે.
  • ફ્રેન્ચ ઓપન (French Open 2022) મેન્સ ડબલ્સની ફાઇનલમાં રોજર-અરેવાલોનો મુકાબલો હવે અમેરિકાના ઓસ્ટિન ક્રઝિસેક અને ક્રોએશિયાના ઇવાન ડોડીજ સામે થશે.
  • તમને જણાવી દઇએ કે ઈવાન મિક્સ ડબલ્સમાં ભારતની સાનિયા મિર્ઝાની ભાગીદાર હતી

તમે આ પણ વાંચી શકો છો-

French Open 2022: જોકોવિચ અને નડાલ ચોથા રાઉન્ડમાં પહોંચ્યા, જ્વેરેવ પણ જીત્યો

તમે આ પણ વાંચી શકો છો-

French Open 2022: રોમાનીયાની મહિલા ટેનિસ ખેલાડીએ બાળકના ચહેરા પર માર્યુ રેકેટ!

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories