HomeIndiaદિલ્હીના મુખ્યમંત્રીએ કોરોનાની રસી અંગે જાહેરાત કરી

દિલ્હીના મુખ્યમંત્રીએ કોરોનાની રસી અંગે જાહેરાત કરી

Date:

Related stories

Delhi Murder Update: આ તે કેવો પ્રેમ? – India News Gujarat

Delhi Murder Update ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Delhi Murder Update:...

Teacher recruitment scam: પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં EDએ સુજય કૃષ્ણાની ધરપકડ કરી છે – India News Gujarat

Teacher recruitment scam: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે પશ્ચિમ...

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાની રસી અંગે જાહેરાત કરી છે.. દિલ્હીના સી.એમ. અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે, દિલ્હી સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.. ફ્રન્ટલાઈન વોરિયર્સને પ્રથમ તબક્કામાં રસી આપવામાં આવશે.. આશરે 51 લાખ લોકોને રસી આપવામાં આવશે.. જેથી બધા જ ફ્રન્ટલાઈન વોરિયર્સની ઓળખ પ્રક્રિયા લગભગ પૂર્ણ કરવામાં આવી છે.. ઉલ્લેખનીય છે કે, કોવિડ-19ની રસી આપવા માટે તૈયારીની સમીક્ષા કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે… જેમાં આરોગ્ય પ્રધાન અને આરોગ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક બોલાવાઈ હતી..

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories