HomeToday Gujarati Newsજાણો સનરાઇઝર્સ હૈદરાબાદનું IPL મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ

જાણો સનરાઇઝર્સ હૈદરાબાદનું IPL મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ

Date:

Related stories

Asaram Convicted: આસારામને આજીવન કેદની સજા – India News Gujarat

Asaram Convicted ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર: Asaram Convicted: અમદાવાદના મોટેરા સ્થિત...

Black Budget: કેમ રજૂ કરવું પડ્યું બ્લેક બજેટ – India News Gujarat

Black Budget ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Black Budget: સામાન્ય બજેટની...

જાણો સનરાઇઝર્સ હૈદરાબાદનું IPL મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ

IPL ગવર્નિંગ કાઉન્સિલે 2022 માટે IPL મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે IPLમાં 10 ટીમો વચ્ચે મેચ રમાશે, તેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તમામ ટીમો વચ્ચે 14-14 મેચો રમાશે.

ખાસ વાત એ છે કે આ વર્ષે IPLની આખી સિઝન માત્ર 3 શહેરોમાં જ આયોજિત થવા જઈ રહી છે. લીગ તબક્કાની તમામ મેચો મુંબઈ અને પુણેમાં યોજાશે અને નોકઆઉટ મેચો અમદાવાદમાં રમાશે. IPL 2022માં લીગ મેચો અને નોકઆઉટ મેચો સહિત કુલ 74 મેચો રમાશે.

 

સનરાઇઝર્સ હૈદરાબાદ શેડ્યૂલ 

IPLમાં 10 ટીમો હોવા છતાં પણ તમામ ટીમો પહેલાની જેમ લીગ તબક્કામાં માત્ર 14 મેચ જ રમશે. જેમાં એક ટીમ 5 ટીમો સાથે 2-2 મેચ અને અન્ય 4 ટીમો સાથે 1-1 મેચ રમશે.

બેટ્સમેન

કેન વિલિયમસન (14 કરોડ)
પ્રિયમ ગર્ગ (20 લાખ)
રાહુલ ત્રિપાઠી (8.5 કરોડ)
એડન માર્કરામ (2.6 કરોડ)
આર સમર્થ (20 લાખ)
શશાંક સિંહ (20 લાખ)

 

વિકેટ કીપર

નિકોલસ પૂરન (10.75 કરોડ)
ગ્લેન ફિલિપ્સ (1.50 કરોડ)
વિષ્ણુ વિનોદ (50 લાખ)

ઓલરાઉન્ડર

અબ્દુલ સમદ (4 કરોડ)
વોશિંગ્ટન સુંદર (8.75 કરોડ)
અભિષેક શર્મા (6.5 કરોડ)
માર્કો જેન્સન (4.20 કરોડ)
સીન એબોટ (2.40 કરોડ)

બોલર

ઉમરાન મલિક (4 કરોડ)
ટી. નટરાજન (4 કરોડ)
ભુવનેશ્વર કુમાર (4.2 કરોડ)
કાર્તિક ત્યાગી (4 કરોડ)
શ્રેયસ ગોપાલ (0.75 કરોડ)
જે સુચિત (20 લાખ)
ફઝલહક ફારૂકી (50 લાખ)
રોમારિયો શેફર્ડ (7.75 કરોડ)
સૌરભ દુબે (20 લાખ)

કુલ ખેલાડીઓ: 23

 

આ પણ વાંચી શકો : જાણો કોલકાતા નાઈટ રાઈડર્સનું IPL મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ 

આ પણ વાંચી શકો : જાણો IPL 2022 ની  મેચોનું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું સંપૂર્ણ શેડ્યૂલ

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories