HomeGujaratSMC Water Bill Policy : નળ જોડાણ પર મીટરો લાગશે -India News...

SMC Water Bill Policy : નળ જોડાણ પર મીટરો લાગશે -India News Gujarat

Date:

Related stories

BJP Jansampark Abhiyaan: 30 દિવસ સુધી જનતા સાથે ચર્ચા કરવામાં આવશે – India News Gujarat

BJP Jansampark Abhiyaan ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: BJP Jansampark Abhiyaan:...

Weather Update: દિલ્હી-NCRમાં 40 KMની ઝડપે પવન ફૂંકાશે – India News Gujarat

Weather Update ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Weather Update: છેલ્લા કેટલાંક...

SMCનું 5 લાખ કનેક્શનો પર વોટર મીટર ફિટકરવાનું આયોજન -India News Gujarat

સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું છે કે , હાલ SMCના અંદાજ કરતાં 24 કલાક પાણી પુરવઠા યોજના હેઠળ વોટર મીટરો લગાડનારા કનેક્શનોની સંખ્યા ઓછી છે ,પરંતુ 2025 સુધી શહેરમાં ઓછામાં ઓછા 5 લાખ કનેક્શનો પર વોટર મીટર ફિટ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે . હાલ પૂર્ણ થયેલ અને પ્રગતિ હેઠળના 24 કલાક પાણી પુરવઠા યોજનાના નેટવર્ક અન્વયે 56.20 કિ.મી. વિસ્તારમાં 1,20,625 ક્નેક્શનોને વોટર મીટરમાં આવરી લેવાનું આયોજન છે. જેની સામે 33,942 કનેક્શનો પર વોટર મીટર લગાવાયા છે. –LATEST NEWS

24 કલાક પાણી પુરવઠા યોજના માટે SMCનું નેટવર્ક કાર્યરત થઇ ગયું છે  -India News Gujarat

શહેરમાં હાલ ન્યુ નોર્થ ઝોન વિસ્તાર , ન્યુ ઇસ્ટ અને સાઉથ ઇસ્ટ ઝોન તથા અઠવા ઝોનના કેટલાંક વિસ્તારોમાં 24 કલાક પાણ પુરવઠા યોજના હેઠળ કાર્યરત કરવામાં આવી છે. કુલ 56.20 ચો . કિ.મી. વિસ્તાર પૈકી 47 ચો . કિ.મી.ગોરાટ , અડાજણ ગામ , રામનગર , ટી . પી . સ્કીમ નં . – વિસ્તારોનો 24 કલાક પાણી પુરવઠા યોજના માટે SMCનું નેટવર્ક કાર્યરત થઇ ગયું છે . જોકે ,SMCના અંદાજ મુજબ , આ યોજનાને સફળતા પ્રાપ્ત થઇ નથી . રાંદેર ઝોનમાં જહાંગીરપુરા , જહાંગીરાબાદ , પાલ અને પાલનપોર વિસ્તારમાં આ યોજના હેઠળ કામગીરી પ્રગતિમાં છે .

કયા ઝોનમાં 24 કલાક પાણી પુરવઠાનું SMCનું આયોજન ? -India News Gujarat

આગામી સમયમાં રાંદેર ઝોનમાં જોગાણીનગર , આ સિવાયના વિસ્તારોમાં 24 કલાક પાણી પુરવઠા યોજના અંતર્ગત 11 , 12 , 13 , 31 , 32 , ટી . પી . 14 ( રાંદેર અડાજણ ) , ટી . પી . સ્કીમ નં . 23 ( રાંદેર – ગોરાટ ) , વરાછા એ ઝોનમાં અશ્વનીકુમાર , ફૂલપાડા , વરાછા – બી ઝોનમાં પુણા , સીમાડા , સરથાણા , મગોબ , ઉધના ઝોનમાં ઉધના સંઘ , ચીકુવાડી – બમરોલી , ભેસ્તાન , વડોદ માં 24 કલાક પાણી પુરવઠાની યોજના ગોઠવવાનું આયોજન છે.

તે જ પ્રમાણે લિંબાયત ઝોનમાં ડીંડોલી , નવાગામ , પરવટ , ગોડાદરા તથા ટી . પી . સ્કીમ નં . 39 , 40 અને 41 નો વિસ્તાર , અઠવા ઝોનમાં ભટાર , અઠવા , પનાસ , ઉમરા , સિટીલાઇટ , પીપલોદ , અલથાણ અને ભીમરાડ તથા કતારગામ ઝોનમાં ટી . પી . સ્કીમ નં . 3 , 18 , 19 , 24 , 25 , 26 , 35 , 49 , 50 , 51 , 52 ઉપરાંત નવા સમાવિષ્ટ સેગવા , સ્યાદલા , વસવારી , ઉમરા , ગોથાણ અને કોસાડ ભરથાણા વિસ્તારોમાં ભવિષ્યમાં 24 કલાક પાણી પુરવઠાની યોજના તબક્કાવાર શરુ કરવાનું SMCનું આયોજન છે. –LATEST NEWS

રાંદેર ઝોનમાં કામગીરી પ્રગતિમાં છે : મનપા  -India News Gujarat

.શહેરમાં હાલ ન્યુ નોર્થ ઝોન વિસ્તાર , ન્યુ ઇસ્ટ અને સાઉથ ઇસ્ટ ઝોન તથા અઠવા ઝોનના કેટલાંક વિસ્તારોમાં 24 કલાક પાણી પુરવઠા યોજના હેઠળ કાર્યરત કરવામાં આવી છે. કુલ 56.20 ચો . કિ.મી. વિસ્તાર પૈકી 47 ચો . કિ.મી.ગોરાટ , અડાજણ ગામ , રામનગર , ટી . પી . સ્કીમ નં . – વિસ્તારોનો 24 કલાક પાણી પુરવઠા યોજના માટે SMCનું નેટવર્ક કાર્યરત થઇ ગયું છે . જોકે ,SMCના અંદાજ મુજબ , આ યોજનાને સફળતા પ્રાપ્ત થઇ નથી . રાંદેર ઝોનમાં જહાંગીરપુરા , જહાંગીરાબાદ , પાલ અને પાલનપોર વિસ્તારમાં આ યોજના હેઠળ કામગીરી પ્રગતિમાં છે.

LATEST NEWS

તમે આ વાંચી શકો છો: Standard 10 students will be able to get hall tickets વેબ સાઇટ પરથી મેળવી શકશે

તમે આ વાંચી શકો છો: Board Exam Guide Line: બોર્ડ પરીક્ષાની ગાઇડ લાઇન જારી થઇ

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories