HomeToday Gujarati Newsઆ ટીવી એક્ટ્રેસ તેના હોટ અને બોલ્ડ યોગ માટે જાણીતી છે, આવુ...

આ ટીવી એક્ટ્રેસ તેના હોટ અને બોલ્ડ યોગ માટે જાણીતી છે, આવુ નહી જોયું હોય Yoga – INDIA NEWS GUJARAT

Date:

Related stories

Delhi Murder Update: આ તે કેવો પ્રેમ? – India News Gujarat

Delhi Murder Update ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Delhi Murder Update:...

AASHKA GORADIA BOLD PHOTOSHOT YOGA

નાના પડદાની જાણીતી અભિનેત્રી આશકા ગોરાડિયાએ એક્ટિંગથી દૂરી બનાવી લીધી છે પરંતુ તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. આશકા ગોરાડિયા (AASHKA GORADIA) તેના હોટ અને બોલ્ડ યોગ પોઝ માટે જાણીતી છે. ફિટનેસ ફ્રીક, આ અભિનેત્રી તેના પતિ સાથે બીચ પર યોગા કરવાનું પસંદ કરે છે અને ઇન્સ્ટાગ્રામ પર ઘણી બધી તસવીરો શેર કરતી રહે છે.  – GUJARAT NEWS LIVE

AASHKA GORADIA BOLD PHOTOSHOT YOGA

AASHKA GORADIA તેની ફિટનેસને લઈને વધુ ગંભીર છે. જો તમે તેના ઇન્સ્ટાગ્રામ પર નજર નાખો, તો આખું તેના યોગ ચિત્રોથી ભરેલું છે. – GUJARAT NEWS LIVE

આશકાએ 36 વર્ષની ઉંમરે જે રીતે પોતાની જાતને જાળવી રાખી છે તે ખરેખર પ્રશંસનીય છે. તે ઘણીવાર યોગની તસવીરો અને વીડિયો પોસ્ટ કરે છે અને ચાહકોને ફિટનેસ ટિપ્સ પણ આપે છે. (AASHKA GORADIA) – GUJARAT NEWS LIVE

AASHKA GORADIA BOLD PHOTOSHOT YOGA

તમને જણાવી દઈએ કે આશકા ‘કુસુમ’, ‘બાલવીર’, ‘નાગિન’ જેવા ઘણા ટીવી શોમાં જોવા મળી છે. તેણે થોડા વર્ષો પહેલા ટીવી ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. હવે આશકા તેના કોસ્મેટિક બિઝનેસ પર ધ્યાન આપી રહી છે. આશકા અને તેના પતિ બ્રેન્ટે ગોવામાં યોગા સ્કૂલ પણ ખોલી છે. – GUJARAT NEWS LIVE

આપ આ પણ વાંચી શકો છોઃ Xiaomi 12 Pro 120Hz રિફ્રેશ રેટ સાથે લૉન્ચ, જાણો કિંમત – INDIA NEWS GUJARAT

આપ આ પણ વાંચી શકો છોઃ Taapsee Pannu Spotted at Cromake Salon Juhu

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories