265 દારૂ (Alcohol)ની બોટલ સાથે 54 ની અટકાયત -India News Gujarat
ખાનગી લક્ઝરી બસમાં સવાર થઈને મંદિરે દર્શન કરી દમણ જઈ daruનો જથ્થો સાથે લાવનારા 55ની સુરતના પુણા પોલીસે ધરપકડ કરી છે. 55 આરોપીમાંથી 7 મહિલા પણ દારૂ (Alcohol) પીધેલી હાલતમાં મળી હતી.એટલુજ નહી પોલીસે 265(Alcohol)દારૂની બોટલ પણ કબજે કરી હતી અને આખી લક્ઝરી બસ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા
પેસેન્જરો અને તેમની પાસે રહેલા સામાનને ચકાસણી કરતા એક પછી એક વિદેશી (Alcohol) દારૂની બોટલો મળી આવી હતી. -India News Gujarat
આમ તો સુરતની વાત કરીએ સુરત (Alcohol) દારૂ માટે પંકાઈ ગયું છે. ત્યારે કેટલાક ઇસમો દમણથી (Alcohol) દારૂ પી સાથે જે લક્ઝરી બસમાં આવી રહ્યા છે તે બસની અંદર મોટાભાગના પેસેન્જરો પોતાની પાસે રહેલા સામાન છે. તેની અંદર દમણથી વિદેશી (Alcohol) દારૂની બોટલો મૂકીને સુરત લાવી રહ્યા છે. -LATEST NEWS
તે માહિતી સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનના પી.આઇ યુ.વી.ગડરિયાને મળતા તાત્કાલિક પીએસઆઇ અને ડી સ્ટાફના માણશો સાથે રાખી અને દમણથી સુરત આવતી બસ જેનો નંબર છે GJ 14 V 5506 તે અટકાવી હતી.અને ત્યારબાદ પોલીસ દ્વારા પેસેન્જરો અને તેમની પાસે રહેલા સામાનને ચકાસણી કરતા એક પછી એક વિદેશી (Alcohol) દારૂની બોટલો મળી આવી હતી. જે કુલ મળી 265 બોટલ મળી આવી હતી. આમ જોતાં થોડા સમય માટે પુણા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ મામલે તાત્કાલિક પુણા પોલીસે સાત મહિલા સહિત 45 પેસેન્જર બસ કંડકટર ડ્રાઇવરની પણ ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે ખાનગી લક્ઝરી બસ પણ કબજે કરી ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. -LATEST NEWS
ખાનગી વાહનો,બસો કે ટ્રકોમાં પણ થાય છે દારુ હેરાફેરી
આવી રીતે કેટલાક લોકો ખાનગી વાહનોમાં અલગ અલગ રીતે ચોરી છૂપી વિદેશી (Alcohol) દારૂની બોટલો લાવતા હોય છે. મહત્વનું એ છે કે કેટલાક લોકો તો રીતે ખાનગી રાહે બસો કે ટ્રકોમાં પણ (Alcohol) દારૂની હેરાફેરી કરતા હોય છે. અને પોલીસને ચકમો આપતા હોઈ છે. -LATEST NEWS
તમે આ વાંચી શકો છો: wife stole jewellery from her own house : પ્રેમી માટે પત્ની એ પોતાના ઘરમાં કરી ચોરી