HomeGujaratSurat police raid : સુરતમાં ફરી ઝડપાયો નશાનો કારોબાર -India News Gujarat

Surat police raid : સુરતમાં ફરી ઝડપાયો નશાનો કારોબાર -India News Gujarat

Date:

Related stories

BJP Jansampark Abhiyaan: 30 દિવસ સુધી જનતા સાથે ચર્ચા કરવામાં આવશે – India News Gujarat

BJP Jansampark Abhiyaan ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: BJP Jansampark Abhiyaan:...

Weather Update: દિલ્હી-NCRમાં 40 KMની ઝડપે પવન ફૂંકાશે – India News Gujarat

Weather Update ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Weather Update: છેલ્લા કેટલાંક...

ઉમરા policeના પાનના ગલ્લા ઉપર દરોડા,ગાંજો ડ્રગ્સ પીવા ઉપયોગમાં લેવાતી સ્ટીક વેચનારને ઝડપાયા -India News Gujarat

Surat police raid: ફરી એક વાર સુરત policeએ નશા માટે ઉપયોગમાં લેવાતી સ્ટીક સાથે 4 લોકો ઝડપાયા છે. policeએ ઉમરામાં રેડ કરી ગાંજો પીવામાં ઉપયોગમાં લેવાતી સ્ટીકના 29 બોક્સ કબજે કર્યાં હતા. જેમની કિંમત 21 હજાર 350 રૂપિયા થાય છે. -Latest news

કુલ રૂ.34 હજાર 900ની કિંમતની સ્ટીક કબજે કરી પાનનો ગલ્લો ચલાવતા ચારને policeએ દબોચ્યા -India News Gujarat

સુરતમાં રોજ બરોજ નશાખોરીનું પ્રમાણ યુવાઓમાં વધી રહ્યું છે. જેના પર અંકુશ મેળવવા સુરત policeએ હવે લગામ કસી છે. જ્યાં ફરી એક વાર ઉમરા વિસ્તારમાંથી પાનના ગલ્લા પર ગાંજો તેમજ ડ્રગ્સ પીવા માટે ઉપયોગમાં લેવાતા સ્ટીક વેચનારને ઝડપી પાડ્યા છે. ઉમરા policeએ  રેડ કરી કુલ રૂ.34 હજાર 900ની સ્ટીક કબજે કરી છે. તેમજ policeએ રેડ દરમ્યાન 4 વ્યક્તિની અટકાયત કરી છે. -Latest news

પાન એન્ડ કોલ્ડ્રીંક્સની દુકાનમાં રેડ  -India News Gujarat

police કમિશનરની સુચનાથી સેક્ટર-2ની ટીમે ઉમરામાં આગમ શોપિંગ સેન્ટરમાં આવેલ આગમ પાન એન્ડ કોલ્ડ્રીંક્સમાં રેડ કરી આરોપી મોહનલાલ શંભુનાથ મોર્યા અને મનોજકુમાર જગન્નાથપ્રસાદ ચંદ્રવંશીની અટકાયત કરી હતી.રેડમાં policeને ડ્રગ્સ અને ગાંજો પીવામાં ઉપયોગમાં લેવાતી સ્ટીકના 29 બોક્સ કબજે કર્યાં હતા. જેમની કિંમત 21 હજાર 350 રૂપિયા થાય છે. ઉપરાંત વેસુ આભવા રોડ પર મહાલક્ષ્મી બિલ્ડિંગમાં આવેલ પ્રભુ બનારસી પાન પાર્સલમાં રેડ કરી હતી. ત્યાંથી આરોપી વિજય શાલીગ્રામ યાદવ ની અટકાયત કરી હતી. તેની દુકાનમાંથી સ્ટીકના 10 બોક્સ કબજે કર્યા હતા. -Latest news

તમે આ વાંચી શકો છો : Russia Ukraine War: Ukraineથી પરત આવેલા વિધાર્થોઓંની આપવીતી

તમે આ વાંચી શકો છો :  Fatal attack on BJP leader : ભાજપના નેતા પર જીવલેણ હુમલો 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories