HomeGujaratStandard 10 students will be able to get hall tickets વેબ સાઇટ...

Standard 10 students will be able to get hall tickets વેબ સાઇટ પરથી મેળવી શકશે-India News Gujarat

Date:

Related stories

BJP Jansampark Abhiyaan: 30 દિવસ સુધી જનતા સાથે ચર્ચા કરવામાં આવશે – India News Gujarat

BJP Jansampark Abhiyaan ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: BJP Jansampark Abhiyaan:...

Weather Update: દિલ્હી-NCRમાં 40 KMની ઝડપે પવન ફૂંકાશે – India News Gujarat

Weather Update ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Weather Update: છેલ્લા કેટલાંક...

gseb.org ઉપરથી ડાઉન લોડ કરી શકાશે હોલ ટિકીટ-India News Gujarat

રાજ્યમાં કોરોનાને કારણે ગત વર્ષે ગુજરાત Standard 10 અને 12ના રેગ્યુલર studentsને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.  આ વર્ષે 28 માર્ચથી Board Exam શરૂ થશે બોર્ડની Exam શરૂ થઈ રહી છે, ત્યારે ધોરણ 10ની Exam ની હોલ ટિકિટ આજથી મળવાની શરૂઆત થઈ છે. આ હોલ ટિકિટ Boardની વેબસાઈટ gseb.org પરથી મળી શકશે. એવુ ગુજરાત Board બોર્ડની યાદીમાં જણાવાયુ છે. સ્કૂલ દ્વારા સ્કૂલનો ઇન્ડેક્સ નંબર તથા સ્કૂલનો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી નાંખીને લોગ ઇન કરી શકાશે અને તે બાદ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. સ્કૂલે હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને studentsના ફોર્મ મુજબ વિષયોની ચકાસણી કરવાની રહેશે. જે બાદ studentsનો ફોટો અને સહી તથા સ્કૂલના પ્રિન્સિપાલનો સિક્કો અને સહી કરાવીને studentsને આપવાની રહેશે. કોઈ વિસંગતતા જણાય તો Boardની કચેરીએ પણ જાણ કરવાની રહેશે.-India News Gujarat

કેટલા students આપશે Exam-India News Gujarat

કોરોના કાળમાં માસ પ્રમોશન અપાયા બાદ હવે ધોરણ 10ની ગુજરાત Boardની exam લેવામાં આવનાર છે ત્યારે ગત વર્ષે જે students વિદ્યાર્થીઓ ધોરણ 9માં હતા તેઓ આ વર્ષે પ્રથમવાર ધો.10ની Exam આપવાના છે કુલ  9,64,529 students Exam આપશે. examની તૈયારીની સમીક્ષા માટે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, 28 માર્ચથી ધોરણ 10-12ની Exam શરૂ થશે. જેમાં ધોરણ 10ની Examમાં કુલ 958 કેન્દ્રો પર students Exam આપશે. Exam શાંતિપુર્ણ માહોલમાં લેવાય તેના માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ Exam કેન્દ્રો પર પણ સંપુર્ણ સલામતી અને શાંતિ જળવાઇ રહે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યાનું તેમણે જણાવ્યું હતું.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Board Exam Guide Line: બોર્ડ પરીક્ષાની ગાઇડ લાઇન જારી થઇ 

આપ આ પણ વાંચી શકો છોઃ-What is the Harm to Our Health Due to Lack of Sleep – ઊંઘ ન આવવાથી આપણા સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories