SMC-Employee-on-Field : મનપાના ફિલ્ડના તમામ અધિકારીઓને સવારે ઓફિસમાં નહીં પણ ફિલ્ડમાં જ રહેવા આદેશ
SMC Updates :આરોગ્ય વિભાગ સાથે અન્ય વિભાગ મળી કામગીરી કરવામા આવશે તો જ સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં સુરત અગ્રેસર બની શકશે. (SMC-employee-on-field)આ સુચના બાદ પણ અધિકારીઓ ફિલ્ડમાં છે કે નહીં તે જોવા માટે તેઓ સરપ્રાઇઝ ચેકીંગ કરશે.
આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં માત્ર આરોગ્ય (Health ) વિભાગ જ નહીં પરંતુ ટેકનીકલ સ્ટાફને પણ કામગીરી કરવા માટે મહાનગરપાલિકાના કમિશ્નરે (Municipal Commissioner ) સીધી સુચના આપી છે. અધિકારીઓ સાથેની બેઠકમાં મનપા કમિશ્નરે કડક સુચના આપતાં કહ્યુ હતું કે ટેકનીકલ વિભાગના અને ફિલ્ડના(Field ) જે અધિકારીઓ છે તેઓએ સવારે 9 થી 1 ફિલ્ડમાં જ રહેવું પડશે અને સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી પણ કરવી પડશે……. India News Gujarat(SMC -employee-on-field)
મનપા કમિશ્નરે અધિકારીઓને સુચના આપી
આરોગ્ય વિભાગ સાથે અન્ય વિભાગ મળી કામગીરી કરવામા આવશે