HomeGujaratRainfall : ડાંગના વાતાવરણમાં અચાનક પલટો -India News Gujarat

Rainfall : ડાંગના વાતાવરણમાં અચાનક પલટો -India News Gujarat

Date:

Related stories

 

ડાંગમાં માવઠાને પગલે ખેડૂતોમાં નુકસાનીની ભીતિ -INDIA NEWS GUJARAT

Rainfall: ડાંગ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ધીમી ધારે કમોસમીવરસાદ(rainfall) જોવા મળ્યો છે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે કમોસમી વરસાદ(rainfall) શરૂ થતાં કેરી પકવતા ખેડૂતોમાં નુકસાની વેઠવા નો વારો આવ્યો છે. -LATEST NEWS

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં Rainfall ની આગાહી કરી હતી. -INDIA NEWS GUJARAT

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે જ ડાંગ જિલ્લામાં પડેલા કમોસમી Rainfall ના કારણે નાગલી, સ્ટ્રોબેરી, ડાંગર જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એક દિવસના વિરામ બાદ ફરી ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ(rainfall) શરૂ થયો હતો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદ(rainfall)ની આગાહી કરી હતી. જેના ભાગરૂપે ડાંગ જિલ્લામાં કમોસમી Rainfall શરૂ થતા ખેડૂતોને પાકમાં નુકસાનીનો ભય ઉભો છે.-LATEST NEWS

નાગલી, સ્ટ્રોબેરી, ડાંગરને નુકસાન થશે  -INDIA NEWS GUJARAT

શિયાળા અને ઉનાળામાં અચાનક જ હવામાનમાં બદલાવ સાથે થઇ રહેલા કમૌસમી વરસાદ(rainfall)ને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની ઉઠાવવાનો વખત આવે છે. આ માવઠાને કારણે પણ સ્ટ્રોબરી, ડાંગર, નાગલી વિગેરે પાક લેનારા ખેડૂતોને આર્થિક નુકસાનીનો ભય ઉભો થયો છે. -LATEST NEWS

નવસારીમાં પણ થયો હતો કમોસમી વરસાદ (Rainfall)

નવસારી જિલ્લામાં પણ બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશન ઉભું થતા 7 અને 8મી માર્ચે કમોસમી વરસાદ(rainfall)ની આગાહી મોસમ વિભાગે કરી છે. જે બાદ વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા છે. -LATEST NEWS

મોસમ વિભાગે  જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં કેરી સહિત અન્ય પાકો, ફળફળાદિ પાકને બચાવવા માટે કૃષિવિદોએ અપીલ કરી છે. જેમાં ખેતીવાડી વિભાગમાંથી મળતી માહિતી મુજબ વરસાદ પડે તો ફળના પાકો અને શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે જ પહોંચાડવા જરૂરૂ છે.ફળના ઝાડ પાકોમાં ફળોની વીણીને ફળના ઝાડને પવન સામે રક્ષણ માટે ટેકા આપવાની વ્યવસ્થા કરવી.

-LATEST NEWS

આ પણ વાચો: Rainfall: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

આ પણ વાચો: DHONI in Surat :પ્રશંશકોએ ધોની.ધોનીના નારા લગાવ્યા

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories