HomeGujaratPeople walk barefoot in the saras village Holi -સરસ ગામની હોળીમાં લોકો...

People walk barefoot in the saras village Holi -સરસ ગામની હોળીમાં લોકો ખુલ્લા પગે ચાલે છે-India News Gujarat

Date:

Related stories

saras villageની છે હોળીના અંગારા પર ચાલવાની પરંપરા -India News Gujarat

ફાગણ સુદ પૂનમના દિવસે જિલ્લા સહિત ઓલપાડ તાલુકાના વિવિધ ગામડાઓમાં કે શેરીઓમાં હોળી  પ્રગટાવી પૂજા અર્ચના કરી પ્રદક્ષિણા કરી  ઉજવણી કરવામાં આવે છે પરંતુ ઓલપાડ તાલુકાના saras villageમાં અનોખી રીતે અલગ જ રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. વર્ષોથી હોળી દહન બાદ ધગધગતા અંગારા ઉપર saras villageમાં  બાળકો, યુવાનો અને વૃદધો  ખુલ્લા પગે ચાલે છે દોડે છે.પણ આજદિન સુધી કોઈ દાઝ્યું નથી.આ પરંપરા વર્ષોથી saras villageમાં ચાલી આવી છે.અંગારા પર ચાલતા યુવાનોને જોવા અમદાવાદ, ભરૂચ થી સુરત શહેર સહિત આજુબાજુ વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. નવાઇની વાત એ છે કે, આ saras villageમાં રહેતા વ્યક્તિ ન હોય અને તે પણ જો ખુલ્લા પગે હોળીના અંગારા પરથી ચાલે તો તેઓ દાઝતા નથી કે તેમને ઇજા થતી નથી.-India News Gujarat

saras villageમાં રહેતા ગીરીશભાઈ પટેલે શું કહ્યું સાંભળોઃ–India News Gujarat

ગામના તળાવમાં સ્નાન કરીને આવવુ પડે છે-India News Gujarat

saras village આમ તો સિધ્ધનાથ મહાદેવના મંદિરથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાણીતું છે. પરંતુ saras villageની હોળીના અંગારા પર ચાલવાની પરંપરાને કારણે આ ગામ વધારે ઓળખાય છે. saras villageના લોકો ઉપરાંત જેમને પણ આ હોળીના અંગારા પર ચાલવુ હોય તેમને ફરજીયાત પણે saras villageના તળાવમાં સ્નાન કરવાનું રહે છે ત્યાર બાદ કોઇ પણ વ્યક્તિને સ્પર્શ કર્યા વગર એ વ્યક્તિ હોળીના અંગારા પર દોડે અથવા તો ચાલે છે. આવા વ્યક્તિને ચમત્કારીક રીતે જ કોઇ પણ પ્રકારની ઇજા થતી નતી કે, તેઓ દાઝતા નથી. જેના કારણે લોકોમાં એક પ્રકારની આસ્થા જોવા મળે છે. છેલ્લા 200 વર્ષની saras villageની આ પરંપરા હોવાનું સ્થાનિક saras villageના લોકોનું કહેવુ છે. આપને આ દ્રશ્યો જોવાથી ખ્યાલ આવશે કે લોકો કેટલા વિશ્વાસથી હોળીના અંગારાઓ પરથી બિન્દાસ્ત પણે ચાલીને નીકળી રહ્યા છે.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Happy Holi 2022: લાંબા સમય બાદ ચહેરા પર ખીલશે ઉમંગના રંગો, બે વર્ષ પછી હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવાશે

આપ આ પણ વાંચી શકો છોઃ-servant repeatedly raped the merchant’s wife- સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરી નોકરે ખંડણી પણ પડાવી

 

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories