Parkingનો કોન્ટ્રાક્ટ નવા કોન્ટ્રાક્ટરને અપાયો
નવો Parking કોન્ટ્રાક્ટ વધારે ભાવથી અપાયો
-India News Gujarat
નવી સિવિલ હોસ્પિટલમાં Parkingના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરી લાંબા સમય બાદ Parkingનો કોન્ટ્રાક્ટ નવા કોન્ટ્રાક્ટરને ફાળવવામાં આવ્યો છે.Parkingનો કોન્ટ્રાક્ટ 3 ગણા ભાવે અપાતાં ચાર્જમાં 8 ગણો વધારો કરાયો છે.અને સોમવારથી નવા કોન્ટ્રાક્ટરે તેના કર્મચારીઓ મુકીને પાર્કીંગની વસુલાત શરૂ કરતાની સાથે જ વિવાદ શરૂ થયો છે. -LATEST NEWS
ઉઘાડી લૂંટ શરૂ ? -India News Gujarat
નવી સિવિલ હોસ્પિટલમાં Parkingનો કોન્ટ્રાક્ટ શરૂ થતાની સાથે પહેલા જ દિવસે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓઓ હોસ્પિટલના ગેટ પર જ ધામા નાંખી ઉઘાડી લૂંટ શરૂ કરી દેતા વિવાદ ઉભો થયો છે.પાલિકા સંચાલીત સ્મીમેર હોસ્પિટલમાં Parkingનો કોઈ ચાર્જ વસુલવામાં નથી આવતો તેની સામે સિવિલમાં ગેટ પરથી કેમ્પસમાં પ્રવેશતાની સાથે જ પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ દ્વારા વાહનો અટકાવી જાણે દંડ ઉઘરાવતા હોય તેવી રીતે Parkingની ઉઘરાણી શરૂ કરી હતી. -LATEST NEWS
સિવિલમાં પાર્કિંગ ચાર્જથી ગરીબ દર્દીઓ પરેશાન -India News Gujarat
ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ જ્યાં સારવાર માટે આવે છે. તેવી સિવિલ હોસ્પિટલમાં Parkingના ચાર્જ બમણા કરી પ્રથમ દિવસે જ કોન્ટ્રાક્ટરના માણસોએ હોસ્પિટલના ગેટ નજીક જ ટેબલ મુકી કેમ્પસમાં વાહનો સાથે પ્રવેશતા દર્દીઓ તેમજ પરિવારના સભ્યો પાસેથી ઉઘાડી લૂંટ શરૂ કરી હતી. કોઈક વ્યક્તિ દર્દીને કેમ્પસમાં મુકીને પરત જતો હોય અને તેણે વાહન પાર્ક પણ ન કર્યું હોય તેવા વ્યક્તિઓ પાસેથી પણ Parkingની રસીદ કર્મચારીઓ દ્વારા માંગવામાં આવી રહી હતી.
બીજી તરફ પાલિકા સંચાલીત સ્મીમેરમાં Parking ફ્રી છે. પહેલા મહિને 20 હજારનો કોન્ટ્રાક્ટ હતો, જે લાંબા સમયથી પુરો થઈ ગયા બાદ હવે વધારીને 61 હજાર કરાયો છે. -LATEST NEWS
ટુવ્હીલર પાર્કિંગના 6 કલાકના 10 વસૂલવાનું શરૂ કરાયું, -India News Gujarat
અગાઉ ટુવ્હીલર Parkingના 24 કલાકના 5 રૂપિયા વસૂલાતા હતા. જ્યારે હવે 6 કલાકના 10 વસૂલવાનું શરૂ કરાયું છે. જેથી 41 મહિને હજારના વધારાનો બોજો સીધો ગરીબ દર્દીઓ પર આવી પડ્યો છે. નવાઇની વાત એ છે કે,
નવી સિવિલ હોસ્પિટલ ખાતે નવો કેસ કઢાવવાનો ચાર્જ માત્ર પાંચ રૂપિયા છે પરંતુ છ કલાક માટે વાહન પાર્ક કરવાનો ચાર્જ દસ રૂપિયા લેવામાં આવી રહ્યો છે જેની સામે લોકોનો વિરોધ છે. -LATEST NEWS
તમે આ વાંચી શકો છો: Surat temperature reaches 40 degrees : કાળઝાળ ગરમીથી લોકો અકળાયા
તમે આ વાંચી શકો છો: SMC Seminar on TB-ટીબી સારવાર વિશે ઔદ્યોગિક કારીગરોને જાગૃત કરાયા