HomeGujaratછેડતી કરનારને સમજાવવા ગયેલા યુવકને મળ્યું મોત ,Pandesra Murder -India News Gujrat

છેડતી કરનારને સમજાવવા ગયેલા યુવકને મળ્યું મોત ,Pandesra Murder -India News Gujrat

Date:

Related stories

છેડતી કરનારને સમજાવવા ગયેલા યુવકને મળ્યું મોત 

સુરતના પાંડેસરા વિસ્તારમાં મિત્રની બહેનની છેડતી કરનારને સમજાવવા ગયેલા યુવક પર ચપ્પુ વડે હુમલો કરી તેની Murder કરી નાખતા ચકચાર મચી જવા પામી છે, હત્યા કાર્ય બાદ આરોપી ભાગી છૂટ્યો હતો.-Latest news

મિત્ર ની બહેન પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકને સમજાવવા ગયેલા મિત્રો પરજ થયો ચપ્પુ વડે હુમલો. -India News Gujrat 

પાંડેસરાના વડોદ ગામ ખાતે રહેતા અભિષેકસિંગ રમાશંકરસિંગએ પોલીસ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી હાઉસિંગ બોર્ડ પાંડેસરાખાતે રહેતો ૨૦ વર્ષીય રોહીત યાદવ નામનો યુવાન તેના મિત્રની બહેન પર અભદ્ર કોમેન્ટ કરતો હોય જેને લઈ અભિષેક તેનો ભાઈ રાહુલ અને તેના મિત્રો વડોદ અંબિકાનગર સોસાયટી ખાતે રહેતા  રોહિત ને સમજાવવા માટે ગયા હતા,જ્યાં રોહિતે ઉમાશંકર ઉર્ફે સંકેતને ગાળો આપી ગાલ પર બે તમાચા મારી દીધા હતા જેને લઈ અભિષેક નો ભાઈ રાહુલ વચ્ચે પડ્યો હતો. જ્યાં રોહિત યાદવે તેની પાસે રહેલ ચપ્પુ વડે રાહુલ ને છાતીના ભાગે એક ઘા મારી દીધા હતા.-Latest news

રોહિતે ચપ્પુના ઘા ઝીંકી એકનું ઢીમ ઢાળી દીધું ,એક ને ગંભીર ઈજા 

રોહિત યાદવે તેની પાસે રહેલ ચપ્પુ વડે રાહુલ ને છાતીના ભાગે ઘા મારી દીધા હતા જેને કરને રાહુલનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજાવી Murder કર્યું  હતું જ્યાં બીજી તરફ રાહુલને બચાવવા વચ્ચે પડેલ અન્ય એક યુવકને પણ રોહિતે છાતીના ભાગે એક ઘા મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને રોહિત ત્યાંથી ભાગી છૂટ્યો હતો.ઘટનાની જાણ પાંડેસરા પોલીસ ને થતા પોલીસે ઘટના સ્થળે પોહચી Murderનો ગુન્હો દાખલ કર્યો હતો અને આરોપી રોહિત ની ઘરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.-Latest news

તમે આ પણ વાંચી શકો છો : ભાઈ ના પુત્રએ 19 લાખ તફડાવ્યા :19 lakh steal 

તમે આ પણ વાંચી શકો છો : ગ્રીષ્મા Murder કેસમાં ફેનિલન સામે સેશન્સ કોર્ટમાં તહોમત નામું મુકાયું

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories