HomeGujaratMental Stress:તમારી જીવનશૈલી બદલીને માનસિક તણાવને દૂર કરો-India News Gujarat

Mental Stress:તમારી જીવનશૈલી બદલીને માનસિક તણાવને દૂર કરો-India News Gujarat

Date:

Related stories

Politics of Gujarat: કિન્તુ-પરંતુમાં અટવાઈ કોંગ્રેસ – India News Gujarat

Politics of Gujarat ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર: Politics of Gujarat: ગુજરાત...

Mission Loksabha 2024: ભાજપ માટે 4 રાજ્યો ખૂબ જ મહત્વપૂર્ણ – India News Gujarat

Mission Loksabha 2024 ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Mission Loksabha 2024:...

Mental Stress:તમારી જીવનશૈલી બદલીને માનસિક તણાવને દૂર કરો-India News Gujarat

  • Mental Stress:અત્યારે યુવાનો સૌથી વધારે  માનસિક (mental) બીમારી જોવા મળે છે.
  • જેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમાં વર્ક પ્રેશર, એકલતાપણુ અથવા તો તેની જીવન શૈલીના કારણે તણાવ ઉત્પન્ન થતો હોય છે.
  • અત્યારે યુવાનો આસપાસના લોકો કરતા વધારે મહત્વ મોબાઈલ ફોનને આપે છે.
  • સોશિયલ મીડિયાના યુગમાં લોકોમાં અલગ-અલગ બીમારી જોવા મળે છે, જેમાં અત્યારે યુવાનોમાં સૌથી વધારે  માનસિક બીમારી જોવા મળે છે.
  • જેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમાં વર્ક પ્રેશર, એકલતાપણુ અથવા તો તેની જીવન શૈલીના કારણે તણાવ ઉત્પન્ન થતો હોય છે.
  • અત્યારે યુવાનો આસપાસના લોકો કરતા વધારે મહત્વ મોબાઈલ ફોનને આપે છે.
  • જેના કારણે તે માનસિક રુપથી એકલવાયુ અનુભવે છે, જેથી તે માનસિક બીમારીનો ભોગ બને છે અને માનસિક તણાવ આગળ જતા ડિપ્રેશનમાં ફેરવાય છે.
  • લોકો આસપાસના લોકો કરતા સોશિયલ મીડિયાના મિત્રો સાથે વધુ સમય પસાર કરે છે.
  • જો તમારે દવા અને કસરત વગર માનસિક તણાવ અને ડિપ્રેશનથી દૂર રહેવુ હોય તો વધુ માહિતી જાણવા આ આલેખમા વાંચો.

પોતાની જાતને પ્રેમ કરવો

  • માનસિક તણાવને દૂર કરવા માટેની થેરેપીમાં જણાવવામાં આવે છે કે વ્યકતિને મનપસંદ એકટિવટી કરવી જોઈએ, જેથી મન પ્રફુલિ થઈ શકે અને ખુશી મળી શકે.
  • જો વ્યકતિને વાંચવાનો શોખ હોય તો તેને દિવસમાં એકથી બે વાર પુસ્તક વાંચવુ જોઈએ. ખાલી સમયમાં સંગીત સાંભળવુ જોઈએ.

પૂરતી ઊંઘ લેવી જોઈએ

  • જો વ્યક્તિને પૂરતી ઊંઘ ન મળવાથી માનસિક તણાવની સમસ્યા ઉદભવે છે.
  • વ્યક્તિએ દિવસમાં 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ, જો તેનાથી ઓછી ઊંઘ મળતી હોય માનસિક તણાવ થાય છે.
  • 7-8 કલાકની ઊંઘ લેવાથી દિવસ દરમિયાન તાજગી અનુભવાય છે.

સોશિયલ નેટવર્કિગ વધારવુ

  • સોશિયલ મીડિયાના યુગમાં લોકો ભીડમાં હોવા જતા પણ એકલતા અનુભવતા હોય છે.
  • મનુષ્ય માટે એકલતાના કારણે માનસિક તણાવ અનુભવાય છે, જે શરીર માટે હાનિકારક છે.
  • જો તમે સોશિય નેટવર્કિગ વધારશો તો તમને તણાવનો ઓછો અનુભવશો.

તમે પણ આ વાંચી શકો છો –

World Hypertension Day 2022: હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવા અપનાવો આ પ્રકારનો ખોરાક

તમે પણ આ વાંચી શકો છો –

Weight Loss Tips For Winter: વજન ઓછું કરવું અને સ્વાસ્થ્ય માટેના  ફાયદા

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories