HomeGujaratજૂનાગઢમાં સિંહે 14 વર્ષની બાળકી પર કર્યો હુમલો

જૂનાગઢમાં સિંહે 14 વર્ષની બાળકી પર કર્યો હુમલો

Date:

Related stories

અવાર-નવાર સિંહના હુમલાના દર્દનાક કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે ફરી એક વાર જૂનાગઢના વંથલીમાં ધણફુલિયા ગામે સિંહે 14 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો..મજૂરી અર્થે આવેલા પરિવારની 14 વર્ષિય બાળકી પર હુમલો થતા બાળકીનું મોત થયુ હતું.. તેની નાની બહેને પોતાનો બચાવ કરવા માટે પાણીમાં ઝંપલાવ્યુ હતું… તેનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.. મહત્વનું છે કે, 6 મહિનાથી સિંહ પરિવારે ગામમાં ધામા નાખ્યા છે.. જેને લઈને ગામ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.. આખરે ગામ લોકોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે..

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories