HomeGujaratભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મીડિયા વિરુદ્ધ ટિપ્પણી મામલે આપ્યું નિવેદન

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મીડિયા વિરુદ્ધ ટિપ્પણી મામલે આપ્યું નિવેદન

Date:

Related stories

Asaram Convicted: આસારામને આજીવન કેદની સજા – India News Gujarat

Asaram Convicted ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર: Asaram Convicted: અમદાવાદના મોટેરા સ્થિત...

ભાજપના કેટલાક આગેવાનો અને પ્રતિનિધિ દ્વારા મીડિયા વિરુદ્ધ ટિપ્પણી કરી હતી જે મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મીડિયા એ લોકશાહીનો મહત્વપૂર્ણ આઘારસ્તંભ છે તેમજ કોરોના મહામારીના આ વિકટ સમયમાં મીડિયા જગતે કોરોના વોરિયર્સ બની સકારાત્મક ભૂમિકા નિભાવી છે.. સાથે જ તેઓએ જણાવ્યું કે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને આઈ.ટી સેલના કન્વીનરને સોશિયલ મીડિયાનો ગંભીરતા અને તકેદારી પૂર્વક ઉપયોગ કરવા સૂચના અપાઈ છે

 

https://www.facebook.com/BJP4Gujarat/videos/2282687722027774/

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories