HomeGujaratઆવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર

આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર

Date:

Related stories

તાજેતરમાં ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. આ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 527140 વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહની પરિક્ષા આપી છે. જો કે માર્કશીટ માટે તારીખ જાહેર કરવામાં આવશે..

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories