ગીરમાં જંગલના પ્રાણીઓનો વાસ બારેમાસ રહેતો હોય છે. ગીરના સિંહ અને જંગલી પ્રાણીઓ રસ્તા પર પણ ઘણી વાર જોવા મળતા હોય છે. ત્યારે ગીર- સોમનાથના કોડીનારમાં રખડતા સાંઢનો આતંક સામે આવ્યો છે…જેમા એક રાહદારીને સાંઢ હળફેટમાં લીધો હતો. જેના કારણે રાહદારીને માથા ના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ આખી ઘટના સીસીટીવીના માધ્યમથી બહાર આવી છે. રાહદારીને કોડીનાર બાદ વેરાવળ સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો. સાંઢના આતંકથી રાહદારી અને વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગીર- સોમનાથના કોડીનારમાં રખડતા સાંઢનો આતંક
Related stories
Gujarat
Politics of Gujarat: કિન્તુ-પરંતુમાં અટવાઈ કોંગ્રેસ – India News Gujarat
Politics of Gujarat
ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર: Politics of Gujarat: ગુજરાત...
Gujarat
World Cancer Day: કૅન્સરગ્રસ્ત “કલ્પ” માટે આરોગ્યમંત્રી બન્યા “કલ્પવૃક્ષ” – India News Gujarat
World Cancer Day
ઈન્ડિયા ન્યૂઝ, અમદાવાદ: World Cancer Day: અરવલ્લી...
Business
Khelo India Youth Games : ખેલો ઈન્ડિયા સ્પર્ધા ખેલાડીઓમાં રમતગમતમાં રસ વધારી રહી છે-India News Gujarat
Khelo India Youth Games : ખેલો ઈન્ડિયા સ્પર્ધા ખેલાડીઓમાં...
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Latest stories
Previous articleશિયાળામાં બનતા વસાણામાં વપરાતા ઘટકોનું મહત્વ
Next articleજૂનાગઢમાં સિંહે 14 વર્ષની બાળકી પર કર્યો હુમલો