HomeGujaratFood poisoning : 57 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું...

Food poisoning : 57 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું -INDIA NEWS GUJARAT

Date:

Related stories

જલાલપોર તાલુકાના ખરસાડ ગામે 57 લોકોને Food poisoningની અસર -INDIA NEWS GUJARAT

Food poisoning: જલાલપોર તાલુકાના ખરસાડ ગામે રહેતા અશોક પટેલના ઘરે વાસ્તુપૂજનનો કાર્યક્રમ હતો.જ્યાં લોકોએ છાસ તેમજ કેરીનો રસ સહિત અન્ય સામગ્રી આરોગ્યા બાદ 57 લોકોને Food poisoningની અસર થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. -LATEST NEWS

Food poisoningના કેસ આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ -INDIA NEWS GUJARAT

હાલમાં ઋતુઓમાં ફેરફાર આવી રહ્યો છે .ત્યારે ભોજન લેવામાં પણ તકેદારી રાખવી તે હિતાવહ છે. ત્યારે સામાજિક કે લગ્ન પ્રસંગોમાં પીરસાતા ભોજનમાં ક્યારેક Food poisoningની અસર જોવા મળતી હોય છે. Food poisoningને કારણે ઉલટી ઝાડા જેવા લક્ષણો પણ દર્દીઓમાં જોવા મળે છે. આવી જ કંઈક પરિસ્થિતિ નવસારીના જલાલપોર તાલુકાના ખરસાડ ગામે પણ જોવા મળી હતી.જ્યાં કેરીનો રસ સહિત અન્ય સામગ્રી આરોગ્યા બાદ 57 લોકોને Food poisoningની અસર થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. -LATEST NEWS

વાસ્તુપૂજનમાં જમવા આવેલા લોકોને Food poisoningની અસર  

-INDIA NEWS GUJARAT

 જલાલપોર તાલુકાના ખરસાડ ગામે અશોક પટેલ નામના વ્યક્તિના ઘરે વાસ્તુપૂજનમાં જમવા આવેલા લોકોને ઝાડા ઉલટીની અસર જોવા મળી હતી. જેને લઇને આરોગ્ય વિભાગે તમામને ચકાસી દવાઓ આપતાં હાલમાં તમામ લોકો ઘરે સારવાર મેળવી રહ્યા છે. -LATEST NEWS

30 દર્દીઓ હાલ સારવાર હેઠળ -INDIA NEWS GUJARAT

Food poisoning બાદ ડાયેરિયા અને ઉલ્ટીના લક્ષણો ધરાવતા 30 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, ત્યારે હળવા ડાયેરિયાના લક્ષણો ધરાવતાં 9 દર્દીઓ નોંધાયા છે. 14 જેટલા દર્દીઓને માત્ર ઊલટીની અસર થઈ હતી અને શરીરમાં દુખાવો થતો હોય તેવા 4 દર્દીઓ હાલ ઘરે જ સારવાર હેઠળ છે. એકા એક મોટી સંખ્યામાં દર્દીઓ આવતા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ તમામને પ્રાથમિક સારવાર આપી હતી. -LATEST NEWS

તમે આ વાંચી શકો છો: Tapti Ganga Express : હોળી પહેલા સુરત Tapti Ganga ટ્રેન રદ

તમે આ વાંચી શકો છો: CNGની અછતથી કાનપુરના 12 ફિલિંગ સ્ટેશન બંધ કારણ રશિયા યુક્રેન યુધ્ધ

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories