HomeGujaratસુરત-બિલિમોરા વચ્ચે શરૂ થશે પ્રથમ Bullet Train:રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ-India News Gujarat

સુરત-બિલિમોરા વચ્ચે શરૂ થશે પ્રથમ Bullet Train:રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ-India News Gujarat

Date:

Related stories

Champion of Change Haryana-2021: સાંસદ કાર્તિક શર્માને ચેમ્પિયન ઓફ ચેન્જ હરિયાણા-2021ના ખિતાબ- India News Gujarat

રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે સાંસદ કાર્તિક શર્માને ચેમ્પિયન ઓફ ચેન્જ...

Most active volcano :વિશ્વનો સૌથી સક્રિય જ્વાળામુખી છે ભારતના પડોશમાં – INDIA NEWS GUJARAT

1500 જેટલા જ્વાળામુખી જે સક્રિય છે અત્યારે પૃથ્વી પર આવા...

Gandhi Jayanti : મહાત્મા ગાંધીનું નામ 3 વાંદરાઓ સાથે કેમ જોડાયું? – INDIA NEWS GUJARAT

અંગ્રેજો સામે આઝાદીની લડાઈ લડનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને કોણ...

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ Bullet Train પ્રોજેક્ટનું નિરક્ષણ કર્યું

અમદાવાદ-મુંબઈ Bullet Trainપ્રોજેક્ટ નું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે આજ રોજ સુરતના મહેમાન બનેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરક્ષણ કર્યું હતું. અને બુલેટ પ્રોજેકટ અંર્તગર્ત મહત્વની વાત કહી હતી.

રાજ્યમાંBullet Train કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વર્ષ 2026થી સુરત અને બિલિમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના કામની સમીક્ષા કરવા મુંબઈ પહોંચેલા વૈષ્ણવે કહ્યું કે શરૂઆતમાં તે અહીંથી દોડશે. અને પછી જેમ જેમ ટ્રેક તૈયાર થશે તેમ તેમ ટ્રેન વધશે.-India News Gujarat

  • અત્યાર સુધીમાં લગભગ 61 કિમીના થાંભલાનું કામ લગભગ પૂર્ણ થઈ રહ્યું છે.
  • 150 કિમી પર એક સાથે કામ ચાલી રહ્યું છે.
  • મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ કુલ 508 કિલોમીટરના ટ્રેક અને સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે.

સ્ટેશનોની કુલ સંખ્યા

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરમાં કુલ 12 સ્ટેશન હશે. ગુજરાતમાં 8 અને મહારાષ્ટ્રમાં 4 સ્ટેશન હશે. ગુજરાતમાં સ્થિત સ્ટેશનોમાં વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે. જ્યારે મહારાષ્ટ્રમાં સ્થિત સ્ટેશનોમાં મુંબઈ, થાણે, વિરાર અને બોઈસરનો સમાવેશ થાય છે.

ગુજરાત અને દાદરા નગર હવેલીમાં રૂટના બાંધકામ માટે 100 ટકા સિવિલ અને ટ્રેક કોન્ટ્રાક્ટ એટલે કે 352 કિમી ભારતીય કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યા છે. ગુજરાતના 8 જિલ્લામાંથી પસાર થતાં 352 કિમીના સંરેખણ સાથે વાયાડક્ટ અને સ્ટેશનો માટે વિવિધ ભાગોમાં પાઈલ્સ, ફાઉન્ડેશન્સ, પિયર્સ, પિઅર કેપ્સ, ગર્ડર્સના કાસ્ટિંગ અને ઈરેક્શનનું કામ શરૂ થયું છે.-India News Gujarat

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories