HomeGujaratપંચમહાલના શહેરમાં ઘાસના પૂળામાં લાગી ભીષણ આગ, મોટી જાનહાની ટળી

પંચમહાલના શહેરમાં ઘાસના પૂળામાં લાગી ભીષણ આગ, મોટી જાનહાની ટળી

Date:

Related stories

Mental Stress:તમારી જીવનશૈલી બદલીને માનસિક તણાવને દૂર કરો-India News Gujarat

Mental Stress:તમારી જીવનશૈલી બદલીને માનસિક તણાવને દૂર કરો-India News...

પંચમહાલ : શહેરમાં ઘાસના પૂળામાં આગ લાગતા નાસ ભાગ મચી ગઈ હતી. પશુઓ માટે ખેડૂતે લાગીને મુકેલા સુકા ઘાસમાં જમીન બબાલમાં આગ લગાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઘાસના પૂળામાં લાગેલી આગની લપેટમાં એક મકાન પણ આવ્યું હતું.

ઘાસના પૂળામાં લાગેતી આગની જાણ થતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. તેમજ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી હતી. જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories