HomeGujaratSmall investors should invest in the equity market for long time- શેર...

Small investors should invest in the equity market for long time- શેર બજારમાં રોકાણ અંગે માર્ગ દર્શન-India News Gujarat

Date:

Related stories

BJP Jansampark Abhiyaan: 30 દિવસ સુધી જનતા સાથે ચર્ચા કરવામાં આવશે – India News Gujarat

BJP Jansampark Abhiyaan ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: BJP Jansampark Abhiyaan:...

Weather Update: દિલ્હી-NCRમાં 40 KMની ઝડપે પવન ફૂંકાશે – India News Gujarat

Weather Update ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Weather Update: છેલ્લા કેટલાંક...

ચેમ્બર દ્વારા ‘Equity Market, War and Beyond’ વિષય ઉપર વેબિનાર -India News Gujarat

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. ર૧ માર્ચ ર૦રર ના રોજ સાંજે પઃ૦૦ કલાકે ઝુમના માધ્યમથી ‘’Equity Market, War and Beyond’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે ઇન્વેસ્કો એસેટ મેનેજમેન્ટના સીઆઇઓ તાહેર બાદશાહ દ્વારા રોકાણકારોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાહેર બાદશાહે જણાવ્યું હતું કે, સામાન્યપણે Equity Marketમાં હમેશા લાંબા ગાળાનું રોકાણ લાભદાયક હોય છે. તેમ છતાં નાના રોકાણકારોએ Equity Market માં ઓછામાં ઓછા પાંચથી દસ વર્ષ માટે રોકાણ કરવું જોઇએ. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે ગ્લોબલ માર્કેટમાં એની અસર જોવા મળી હતી. ત્યારબાદ Equity Marketમાં જે કરેકશન આવવાનું હતું તે આવી ગયું છે. હવે Equity Marketમાં કોઇ અસ્થિરતા જોવા મળશે નહીં. એમ કહી શકાય કે એકંદરે Equity Market સારું છે.-India News Gujarat

Goldમાં રોકાણ કરવું જોઇએ-India News Gujarat

ક્રુડ ઓઇલનો ભાવ ઉપર જઇ રહયો છે પણ ભારત સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારવા માગતી નથી. કદાચ રશિયાથી ક્રુડ ઓઇલ આયાત કરવામાં આવી રહયું હોવાનું એક કારણ એ હોઇ શકે છે, પરંતુ પેટ્રોલ – ડિઝલના ભાવ વધે નહીં તે માટે સરકાર મેનેજ કરી રહી છે. એસેટ એલોકેશન કરતી વખતે રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોમાં Goldમાં રોકાણ કરવું જોઇએ તેવી સલાહ તેમણે રોકાણકારોને આપી હતી. Goldમાં રોકાણ લાંબા ગાળે પણ સારૂ વળતર આપનાર પુરવાર થાય છે. Goldના ભાવમાં સરેરાશ આઠ ટકા વળતર મળતું આવ્યું હોવાથી પણ Goldનું રોકાણ રોકાણકારને ફાયદો આપે છે. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ આ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-After 137 days petrol and diesel prices have risen: પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો

આપ આ પણ વાંચી શકો છોઃ-Demand for MMF textilesને જોતા બાંગ્લાદેશે સુરત સામે જોવું પડશે: Bangladesh delegation

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories