HomeGujaratDhuleti celebration : બે વર્ષ પછી જામશે Dhuletiનો રંગ -India News Gujarat

Dhuleti celebration : બે વર્ષ પછી જામશે Dhuletiનો રંગ -India News Gujarat

Date:

Related stories

બે વર્ષ પછી જામશે Dhuletiનો રંગ 

કોરોનાકાળમાં દરમિયાન સૌ પ્રથમ જો કોઈ તેહવાર પર ગ્રહણ લાગ્યું હતું તો એ હોળી , Dhuletiનો પર્વ હતો. Dhuletiના તમામ મોટા આયોજનો રદ કરવામાં આવ્યા હતા, જો કે બે વર્ષ બાદ હવે કોરોના કાબુમાં આવતા ધીરે ધીરે તમામ નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે. અને તહેવારોની ઉજવણી પણ લોકો ધામધુમથી કરતા થયા છે,

-LATEST NEWS

રંગોના ભાવમાં 30 ટકા સુધીનો વધારો -India News Gujarat

કોરોનાકાળના બે વર્ષ બાદ આ વર્ષે જામશે ધુળેટીનો રંગ. જોકે રો – મટિરિયલની કીમતોમાં વધારો થતા રંગોની કિંમતમાં 30 ટકા જેટલા ભાવ વધ્યા છે.ચાલુ વર્ષે કેસુડા અને ગુલાબના ફૂલો,વનસ્પતિના પાન, ઘાસ, મકાઈની છાલ અને ગો – કાષ્ટની કિંમતો વધતા હોળી,Dhuletiના રંગો મોંઘા થયાં છે. -LATEST NEWS

 ફૂલોથી બનેલા કલરની માંગ -India News Gujarat

માર્કેટમાં પાંચ રંગો વેચાણ માટે મૂકાયા છે. જેમાં નેચરલ યલો, ગુલાબી, લીલો, પીળો અને ઓરેન્જ કલરનો સમાવેશ થાય છે. લોકોમાં ફૂલોથી  બનેલા કલરની ડીમાંડ વધી છે ત્યારે ફૂલોથી બનેલા રંગોની  કિંમત 120 થી 150 રૂપિયા છે. વનસ્પતિના પાન, ઘાસ. મકાઈની છાલથી બનેલા રંગોની કિંમત 90 થી 120 રૂપિયા કિલો છે.

ત્યારે  આવી રહેલા Dhuletiના પર્વને લઇ માર્કેટમાં રંગોની વેચાણ ખરીદી જોવા મળી રહી છે,

-LATEST NEWS

રંગે ચંગે હોળી ધૂળેટીની ઉજવણી થશે -India News Gujarat

2020 અને 2021 ની હોળી,Dhuleti કોરોના સંક્રમણના કાળમાં આવતા છેલ્લા બે વર્ષ હોળીના રંગોનો વેપાર મંદ રહ્યો હતો. પરંતુ ચાલુ વર્ષે સુરતમાં અને ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં હોવાથી સ્થાનિક સુરતીઓ અને રાજસ્થાની , હરિયાણવી સમાજ રંગે ચંગે હોળી Dhuletiની ઉજવણી કરશે. સુરતની કાપડ માર્કેટમાં પણ બે વર્ષ પછી હોળી Dhuletiની ઉજવણીના આયોજનો કરાશે. -LATEST NEWS

તમે આ વાંચી શકો છો: Home and Co-operation Minister Amit Shah – ગુજરાતમાં સહકાર ક્ષેત્રથી સમૃધ્ધિ આવી

તમે આ વાંચી શકો છો: Travel gifts for Suratis : રૂ 100 માં આખો મહિનો સુરતભરમાં કરો મુસાફરી

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories