ગુજરાતમાં મહિલાઓ ઉપર અત્યારના બનાવોમાં વધારો થયો છે. ત્યારે છોટાઉદેપુરમાં તાલિબાની સજાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો સગીર પ્રેમિકાના ખભા પર પ્રેમીને બેસાડીને ગામમાં ફેરવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. છોટાઉદેપુરના બિલવાંટ ગામમાંથી શરમજનક ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ છોટાઉદેપુરમાંથી તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ થયો હતો જેમાં મહિલાને પકડી રાખ્યા બાદ કેટલાક શખ્સોએ તેને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. જો કે તે વીડિયો મધ્યપ્રદેશ સરહદ નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારનો હોવાનું મનાઈ રહ્યું છે. મહિલાને તાબિલાની સજા આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. તેમજ મહિલાને માર મારનારા શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.
છોટાઉદેપુરમાં પ્રેમ સંબધમાં પ્રેમીકાને ગ્રામજનોએ આપી તાલિબાની સજા
Related stories
Gujarat
Blood Sugar in Winter:ડાયાબિટીસના દર્દીઓએ આ ટિપ્સ ફોલો કરવી જોઈએ-India News Gujarat
Blood Sugar in Winter:ડાયાબિટીસના દર્દીઓએ આ ટિપ્સ ફોલો કરવી...
Business
Tax Scheme:વે જૂના ટેક્સ વિવાદો આસાનીથી ઉકેલાશે, નાણામંત્રી લાવી શકે છે, આવકવેરા માફીની યોજના-India News Gujarat
Tax Scheme:વે જૂના ટેક્સ વિવાદો આસાનીથી ઉકેલાશે, નાણામંત્રી લાવી...
Entertainment
Happy Life:સફળ અને સુખી જીવન માટે આ નિયમો જરૂરી છે, તમારે પણ તેનું પાલન કરવું જોઈએ-India News Gujarat
Happy Life:સફળ અને સુખી જીવન માટે આ નિયમો જરૂરી...
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Latest stories
Previous articleઉનામાં પૂર્વ ધારાસભ્ય ઉપર ગોળીબાર, પાંચ વ્યક્તિઓ થયા ઘાયલ