રાજ્યસભાની ચૂંટણી પહેલા જોરદાર જોડતોડની રાજનીતી ચાલી રહી છે ત્યારે 2 દિવસમાં કોંગ્રેસના ત્રીજા ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. તો કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે.. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીને લઈને જોરદાર રસાકસી ચાલી રહી છે. તો કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યોના રાજીનામાં ટપોટપ પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા ત્યારે ગઈ કાલે ત્રણ અને આજે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. મોરબી કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યું છે. બ્રિજેશ મેરજાના રાજીનામાં બાદ કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. જો કે હવે ત્રણ બેઠકો પર ભાજપની જીત થાય તેવી ભીતી સર્જાઈ છે..
કોંગ્રેસને વધુ એક ફટકો : ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું
Related stories
Gujarat
Treatment For Constipation: કબજિયાતથી છુટકારો અપાવશે આ 5 વસ્તુઓ, આજે કરો આહારમાં–India News Gujarat
Treatment For Constipation: કબજિયાત થી છુટકારો અપાવશે આ 5...
Business
Budget 2023:ઈલેક્ટ્રીક વાહનથી લઈને મોબાઈલ ફોન થશે સસ્તા, જાણો એપ્રિલમાં શું થશે સસ્તું અને શું મોંઘુ ?-India News Gujarat
Budget 2023:ઈલેક્ટ્રીક વાહનથી લઈને મોબાઈલ ફોન થશે સસ્તા, જાણો...
Politics
Navjot Singh Sidhu: મુક્તિની તૈયારીઓ પૂર્ણ, નવજોત સિંહ સિદ્ધુ ગમે ત્યારે જેલમાંથી બહાર આવી શકે છેઃ સમર્થકો ઢોલ-નગારાં સાથે બહાર એકઠા થયા – India...
સિદ્ધુની મુક્તિ પર કોંગ્રેસના કાર્યકરો અને તેમના સમર્થકો જેલની...
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Latest stories