HomeGujaratFree Blood From kiran hopspital- કિરણ હોસ્પિટલ દ્વારા અપાશે દર્દીઓને મફત રક્ત-India...

Free Blood From kiran hopspital- કિરણ હોસ્પિટલ દ્વારા અપાશે દર્દીઓને મફત રક્ત-India News Gujarat

Date:

Related stories

BJP Jansampark Abhiyaan: 30 દિવસ સુધી જનતા સાથે ચર્ચા કરવામાં આવશે – India News Gujarat

BJP Jansampark Abhiyaan ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: BJP Jansampark Abhiyaan:...

Weather Update: દિલ્હી-NCRમાં 40 KMની ઝડપે પવન ફૂંકાશે – India News Gujarat

Weather Update ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Weather Update: છેલ્લા કેટલાંક...

Blood donerના સહકારથી થશે સંકલ્પની સિદ્ધી – મથુર સવાણી-

kiran hopspitalની Blood Bank દ્વારા દક્ષિણ ગુજરાતની તમામ હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓ પૈકી Blood ની જરૂરીયાતવાળા દર્દીઓને વિના મૂલ્યે Blood આપવામાં આવશે.એવી જાહેરાત કિરણ હોસ્પિટલના અગ્રણી પદ્મશ્રી મથુર સવાણીએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોઇ પણ દર્દીને Blood ચડાવવાની આવશ્યકતા ઉભી થશે તો તેના માટે રક્ત દાતાઓના સહકારથી  દર્દીઓને વિના મુલ્યે બ્લડ આપવામાં આવશે. ઇશ્વરે આપેલા મહામૂલ્ય જીવનમાં માનવતાના મૂલ્યોને ટકાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં માનવીઓ પ્રયાસો કરી રહ્યાં છે એમાનું એક ક્ષેત્ર છે Blood ડોનેશન” માનવીની જીવનયાત્રામાં ગંભીર બીમારી આવે ત્યારે જીવન બચાવવા માટે Blood ની જરૂર પડતી હોય છે ત્યારે એક બીજાને જાણતા ન હોવા છતા માણસ નાત-જાતના ભેદ ભાવ વગર Blood  ડોનેટ કરે છે તેથી તેમને આપેલ આ યોગદાનને માનવ મુલ્યોમાં મુગટ કહી શકાય છે. રક્તદાતાઓના સાથ સહકારથી હવે કિરણ હોસ્પિટલ દ્વારા આ સિદ્ધી હાંસલ કરવા પ્રયાસ કરાશે.India News Gujarat

સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને મળશે લાભ-India News Gujarat

માનવ સમાજમાં લોકો માટે Blood Donation  કરનારની સંખ્યા ખૂબ વિશાળ છે. આવા Blood doner કરનારાના માનમાં કિરણ હોસ્પિટલની Blood બેન્ક દ્વારા વિના મૂલ્યે Blood આપવાનું શરૂ કર્યુ છે. સુરત શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતની કોઇપણ હોસ્પિટલમાં દાખલ હોય એવા દર્દીઓને Blood ની જરૂરયાત ઉભી થઈ હોય તેવા તમામ દર્દીઓને કોઇપણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વગર વિના મૂલ્યે ૨૪ કલાક Blood મળી રહે તેવુ કિરણ હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. તેથી રોજે ૩૦૦થી વધારે બોટલની જરૂરિયાત ઉભી થશે, માટે સુરતના વારંવાર Blood Donation  કરતા હજારો રકતદાતાઓને અપીલ છે કે સવારે ૯ થી સાંજે ૬ કલાક દરમિયાન આપના અમુલ્ય Bloodનું દાન કિરણ હોસ્પિટલની Blood બેન્કમાં આપીને સહયોગી બનશો. પાંચ વર્ષમાં ૧૬ લાખથી વધારે લોકોએ કિરણ હોસ્પિટલની સેવાનો લાભ લીધો. “નો પ્રોફિટ નો લોસ”ના ધોરણે કિરણ હોસ્પિટલ દ્વારા લોકોને કવોલીટી સેવા આપવામાં આવે છે.

આપ આ પણ વાંચી શકો છોઃ-Missing girl: ગુમ બાળકીને પોલીસે 20 મિનિટમાં શોધી

આપ આ પણ વાંચી શકો છોઃ-Surat International Textile Expo ચેમ્બર દ્વારા 2022 સીઝન–2 નું આયોજન

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories