HomeGujaratAttempt to break ATM of SBI Bank : ATM તોડવાનો પ્રયાસ...

Attempt to break ATM of SBI Bank : ATM તોડવાનો પ્રયાસ -India News Gujarat

Date:

Related stories

RaGa in America: અમેરિકામાં નિવેદન… વડાપ્રધાનનું અપમાન! – India News Gujarat

RaGa in America ઈન્ડિયા ન્યૂઝ, સાન ફ્રાન્સિસ્કો: RaGa in America:...

Opposition United: 9 વર્ષમાં વિપક્ષને શું શીખવા મળ્યું? – India News Gujarat

Opposition United ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Opposition United: દેશમાં વિપક્ષી...

એસ બી આઈ બેન્કનું ATM તોડવાનો પ્રયાસ કરાયો -India News Gujarat

Suratના વરાછા વિસ્તાર મા રાત્રીના સમયે એસ બી આઈ બેન્કના ATM તોડવાનો પ્રયાસ કરનાર આરોપી પોલીસના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો.પુણે ખાતેની મેઈન બ્રાન્ચ માં સીસીટીવી માં ચોર એટીએમ તોડવાનો પ્રયાસ કરતો દેખાતા પોલીસને જાણ કરાઈ હતી. -LATEST NEWS

વરાછા વિસ્તારમાંથી પોલિસે ચોર ને રંગે હાથ ઝડપી પાડ્યો

વરાછા વિસ્તારના એ કે રોડ પર રાત્રીના ત્રણ વાગ્યાના સુમારે રોડ પર આવેલા ATM ને તોડવા નો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે.બબલુ વર્મા નામનો ઈસમ રાત્રીના સમયે ATM મા તણી અને કટર લઈ ને ઘૂસ્યો હતો..અને ATM તોડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.-LATEST NEWS

 ATM તોડે તે પહેલા જ ચોર ને દબોચી લીધો હતો -India News Gujarat

બેન્કની પુણા ખાતેની શાખામાં કર્મચારીઓ ને સીસીટીવી ફૂટેજમા શંકાસ્પદ હિલચાલ જણાતા રાત્રે 3 વાગ્યા ના સુમારે સુરત પોલીસ ને જાણ કરાતા વરાછા પોલીસ મથક ની પી સી આર માત્ર 8 મિનિટના સમયગાળામા પહોંચી હતી. અને ચોર ATM તોડે તે પહેલા જ ચોર ને દબોચી લીધો હતો.-LATEST NEWS

યુ ટ્યુબ માંથી વીડિયો જોઈ એટીએમ તોડતા શીખ્યો ચોર -India News Gujarat

પોલીસ પૂછપરછ દરમ્યાન આરોપી બબલુ પરસનાથ વર્મા વરાછા વિસ્તાર માં આવેલી પાટી ચાલ નો રહેવાસી છે અને તે યુ ટ્યુબ માંથી ATM તોડવાનો વીડિયો જોઈ આ પ્રયાસ કર્યો હતો..જોકે બેન્ક કર્મચારીઓ ને જાણ થઈ જતા પોલીસે સતર્કતા દાખવી આરોપી ને ઝડપી પાડ્યો હતો..-LATEST NEWS

હાલ સોસીયલ મીડિયા ના માધ્યમની અનેક આડ અસર જોવા મળી રહી છે..અને લોકો વીડિયો જોઈ અને તેમાં શીખી ગુનાને અંજામ આપતા હોવાના અનેક કિસ્સા સામા આવ્યા છે તેવામાં સુરતમા પણ એવો કિસ્સો સામે આવ્યો છે.જ્યાં યુ ટ્યુબ માંથી વીડિયો જોઈ ATM તોડતા શીખ્યો ચોર -LATEST NEWS

તમે આ વાંચી શકો છો: Thief Thrown Daimond in River- 15 Lakhના હીરાવાળી બેગ ચોરોએ નદીમાં ફેંકી

તમે આ વાંચી શકો છો: RBI Action on Paytm Bank-નવા ગ્રાહકો પર પ્રતિબંધ, Paytm પેમેન્ટ બેંક પર RBI ની કાર્યવાહી

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories