HomeGujaratરક્ત ચંદનના લાકડાનો લાકડાનો જથ્થો ઝડપાયો : ATS and SOG red -India...

રક્ત ચંદનના લાકડાનો લાકડાનો જથ્થો ઝડપાયો : ATS and SOG red -India news gujrat

Date:

Related stories

ATS and SOG red:  રક્ત ચંદનનો જથ્થો ઝડપ્યો

સુરતના પુણા વિસ્તારમાં ATSના અધિકારીઓએ બાતમીના આધારે રેડ કરી લગભગ 518 કિલો જેટલા રક્ત ચંદનના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ATS and SOGએ દરોડામાં ATSએ સુરત SOGને સાથે રાખી સંયુક્ત ઓપરેશન કર્યું હતું તેમજ લાખો રૂપિયાની કિંમતના લાકડાનો જથ્થો જપ્ત કર્યો હતો.  -Latest news

25 લાખની કિંમતનો 518 કિલો લાકડાનો જથ્થો જપ્ત રક્ત ચંદનના કુલ 23 નંગ લાકડા હાથ લાગ્યા

સુરતના પૂણા વિસ્તારમાં આવેલ કુંભારીયા ગામે વિનોદભાઈ સોમાભાઈ પટેલના ઘરમાં વગર પાસ પરમીટનો રક્ત ચંદનના લકડાનો જથ્થો ગેરકાયદેસર રીતે છૂપાવી રાખવામાં આવ્યો હોવાની બાતમી એટીએસ ને મળતા ATS and SOGએ દરોડાની કાર્યવાહી કરી હતી.જ્યાંથી 23 નંગ ચંદનના લાકડા એટલે કે અંદાજે રૂપિયા 25 લાખની કિંમતનો 518 કિલો લાકડાનો જથ્થો જપ્ત કર્યો હતો. -Latest news 

પોતાના જ ખેતર કે વાડીના ચંદનના ઝાડ કાપી વેચવા માટે જથ્થો સ્ટોર કરાયો હોવાનું સામે આવ્યું

ATS and SOG ની દરોડાની કાર્યવાહીમાં પોતાના જ ખેતર કે વાડીના ચંદનના ઝાડ કાપી વેચવા માટે જથ્થો સ્ટોર કરાયો હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ બે વ્યક્તિઓની અટક સાથે પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ચંદનના જથ્થાને વેચાણ માટે લાવવામાં આવ્યું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. -Latest news 

વન વિભાગના અધિકારીઓની મદદ પણ લેવાઈ હતી

પકડાયેલું લાકડું ચંદનનું જ છે કે કેમ તે જાણવા માટે વન વિભાગના અધિકારીઓની મદદ પણ લેવાઈ હતી. દરોડાની કાર્યવાહીમાં પોતાના જ ખેતર કે વાડીના ચંદનના ઝાડ કાપી વેચવા માટે જથ્થો સ્ટોર કરાયો હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ બે વ્યક્તિઓની અટક સાથે પૂછપરછ ચાલી રહી છે. આ ચંદનના જથ્થાને વેચાણ માટે લાવવામાં આવ્યું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ સ્થાનિક પોલીસના અધિકારીઓને કોઇ પણ પ્રકારની જાણકારી મળે એ પહેલા જ એટીએસના અધિકારીઓ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યુ છે. -Latest news 

 

તમે આ પણ વાંચી શકો છો :પતિએ પત્ની ઉપર બાળકોની સામે કર્યું Firing. Husband Fire on Wife -India news gujarat

તમે આ પણ વાંચી શકો છો :Ahmedabad Blast Case: દેશમાં ચર્ચાનો વિષય બન્યો ‘ફાંસી’, જાણો કેવી રીતે? – India News Gujarat

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories