HomeGujaratAfter 137 days petrol and diesel prices have risen: પેટ્રોલ ડીઝલના ભાવમાં...

After 137 days petrol and diesel prices have risen: પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો – India News Gujarat

Date:

Related stories

 Petrol-Diesel માં ભાવ વધારો ઝીંકાયો 

સરકાર દ્વારા પાંચ રાજ્યોની ચૂંટણીને લઇને Petrol-Diesel  ના ભાવ વધારા પર છેલ્લા 137 દિવસથી એટલે કે અંદાજે સવા ચાર મહિનાથી બ્રેક રાખવામાં આવી હતી. પાંચ રાજ્યોની ચૂંટણી સંપન્ન થયા બાદ ગઇ રાતથી જ Petrol-Dieselમાં ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.– Latest News

સુરતમાં Petrol 80 અને Diesel 84 પૈસા મોંઘું 

– India News Gujarat

સુરત શહેરમાં 137 દિવસ બાદ Petrol-Dieselના ભાવમાં વધારો થયો છે.સુરતમાં Petrol 80 અને ડીઝલ 84 પેસા થયો મોંઘું થતા Petrol 95.79 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે.તો ડીઝલ 89.83 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો.આ ઉપરાંત Petrol-Dieselના જથ્થાબંધ ખરીદી કરતા લોકોને સૌથી મોટો ઝટકો લાગ્યો છે.

દેશના મહાનગરોમાં Petrol-Diesel ના ભાવ– India News Gujarat

દિલ્હીમાં મંગળવારે એક લિટર Petrolની કિંમત 96.21 રૂપિયા અને ડીઝલની કિંમત 87.47 રૂપિયા થઇ છે. મુંબઈમાં આજે Petrolની કિંમત 110.78 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 94.94 રૂપિયા પ્રતિ લીટર છે. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં એક લિટર Petrolની કિંમત 102.2 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.23 રૂપિયા છે. કોલકાતામાં આજે Petrolની કિંમત 105.47 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90.59 રૂપિયા પ્રતિ લીટર છે.

  • સામાન્ય લોકો ઉપર મોંઘવારીનો બોમ્બ ફુટશે

Petrol-Diesel માં ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ ભાવ વધારાની અસર સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો ઉપર સવિશેષ પડશે. ખાસ કરીને આ ભાવ વધારાને કારણે સામાન્ય લોકો ઉપર મોંઘવારીનો બોમ્બ ફુટશે એવુ સુરત શહેરના લોકોનું કહેવું છે. વિકાસના કામો ઓછા કરીને પણ લોકોને પેટ્રોલ ડિઝલના ભાવમાં રાહત આપવી જોઇએ એવો લોકોનો મત છે. – Latest News

 

137 દિવસ બાદ Petrol-Diesel ના ભાવમાં વધારો – India News Gujarat

દેશમાં લાંબા સમય બાદ Petrol-Diesel ના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ 137 દિવસ બાદ Petrol-Diesel ના ભાવમાં વધારો કર્યો છે. ઓઈલ કંપનીઓએ મંગળવારે Petrol અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કર્યો છે. ગયા વર્ષના નવેમ્બર પછી આ પ્રથમ વધારો છે.

રાજ્યના ઇંધણ રિટેલર્સએ આજે મંગળવારથી Petrol-Dieselના ભાવમાં લિટર દીઠ 80 પૈસાનો વધારો કર્યો છે.  ત્રણ સરકારી ઈંધણ રિટેલર્સ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન ભારતમાં ઈંધણના છૂટક વેચાણ પર પ્રભુત્વ ધરાવે છે અને સાથે સાથે તેમના ભાવમાં વધારો કરે છે.– Latest News

તમે આ વાંચી શકો છો: Raging with a junior doctor at surat smimer hospital :સિનિયરે ડોકટરે બે જુનિયરને અડધો કલાક દોડાવ્યા

તમે આ વાંચી શકો છો: Senior Clerk caught taking bribe Rs. 7 thousand- સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો ભ્રષ્ટ કારભાર

 

 

 

 

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories