HomeEntertainmentસલમાન ખાને પનવેલ સ્થિત ફાર્મહાઉસની કરી સાફ-સફાઈ

સલમાન ખાને પનવેલ સ્થિત ફાર્મહાઉસની કરી સાફ-સફાઈ

Date:

Related stories

બોલીવુડ અભિનેતા સલમાન ખાન આજકાલ લોકડાઉનને કારણે તેના પનવેલ ફાર્મહાઉસમાં રહે છે. તેમની બહેન અર્પિતા, અભિનેતા આયુષ શર્મા, અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ અને યુલિયા વંતુર પણ ફાર્મહાઉસ પર તેમની સાથે રહે છે. આ સિવાય તાજેતરમાં જ સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભાઈજાન પોતાની આખી ટીમ સાથે ફાર્મ સાફ કરતા નજરે પડે છે.

 

ખરેખર, અભિનેતાનો આ વીડિયો ‘વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે’ પર ખૂબ જ વાયરલ થયો હતો . આ વીડિયોમાં સલમાન ખાન કર્મચારીઓ સાથે સફાઇ કરી રહ્યા છે.

આ સિવાય લોકડાઉનમાં સલમાન ખાન પણ આસપાસના લોકોને મદદ કરી રહ્યા હતા.તેમની આવનારી ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં ‘Radhe: Your Most Wanted’માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી દિશા પટણી અને રણદીપ હૂડા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories