HomeEntertainmentRicha Chadha And Ali Fazal:5 સ્ટાર હોટલમાં નહીં, 176 વર્ષ જૂની મિલમાં...

Richa Chadha And Ali Fazal:5 સ્ટાર હોટલમાં નહીં, 176 વર્ષ જૂની મિલમાં યોજાશે રિસેપ્શન પાર્ટી -India News Gujarat

Date:

Related stories

Richa Chadha And Ali Fazal:5 સ્ટાર હોટલમાં નહીં, 176 વર્ષ જૂની મિલમાં યોજાશે રિસેપ્શન પાર્ટી -India News Gujarat

Richa Chadha And Ali Fazal: અલી ફઝલ અને રિચા ચઢ્ઢા (Richa Chadha And Ali Fazal) ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ અલી-રિચાની રિસેપ્શન પાર્ટી મુંબઈની સૌથી જૂની મિલમાં યોજાશે, જે ખૂબ જ શાનદાર છે.

ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે

  • અલી ફઝલ અને રિચા ચઢ્ઢા હાલમાં તેમના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. દરરોજ બંનેના લગ્નને લઈને નવા અપડેટ્સ સામે આવતા રહે છે.
  • થોડા દિવસો પહેલા જ અલી અને રિચા ક્યાં અને ક્યારે લગ્નના સાત ફેરા લેશે તે વાતનો ખુલાસો થયો હતો. જેના પછી કપલની રિસેપ્શન પાર્ટીના વેન્યૂને લઈને પણ સમાચાર આવી રહ્યા છે.
  • તમને જણાવી દઈએ કે મુંબઈની સૌથી જૂની મિલમાં અલી ફઝલ અને રિચા ચઢ્ઢા રિસેપ્શન પાર્ટી આપશે.
  • આ હોટલની ખાસ વાત એ છે કે આ કોઈ સાધારણ હોટેલ નથી. આ કપલ 176 વર્ષ જૂની મિલમાં તેમના નજીકના લોકો અને મિત્રો સાથે રિસેપ્શન પાર્ટી કરશે.
  • 5 સ્ટાર હોટલને નકારી કાઢતા અલી-રિચાએ તેમના રિસેપ્શન વેન્યૂ માટે આવી જૂની મિલ પસંદ કરી, જે એક લક્ઝરી સ્પોટમાં ફેરવાઈ ગઈ છે.
SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories