HomeEntertainmentKartik Aaryan :ભૂલભૂલૈયા 2 સુપરહિટ થતા ફી ડબલ કરી હોવાનો કાર્તિકનો ઈનકાર-India...

Kartik Aaryan :ભૂલભૂલૈયા 2 સુપરહિટ થતા ફી ડબલ કરી હોવાનો કાર્તિકનો ઈનકાર-India News Gujarat

Date:

Related stories

Ayushman Bharat:યોજનાના ચાર વર્ષ પૂર્ણ, આ યોજનાએ ગરીબોના ચહેરા પર સ્મિત લાવ્યું-India News Gujarat

Ayushman Bharat:યોજનાના ચાર વર્ષ પૂર્ણ, આ યોજનાએ ગરીબોના ચહેરા...

Cancel Cheque Uses:બેન્કથી લઈને ઈન્શ્યોરન્સ કંપનીઓ સુધી શા માટે માંગે છે Cancelled Cheque? -India News Gujarat

Cancel Cheque Uses:બેન્કથી લઈને ઈન્શ્યોરન્સ કંપનીઓ સુધી શા માટે...

PM Modi Himachal Mandi Rally : દેશ સ્થિર સરકારોથી આગળ વધશે, અસ્થિર સરકારથી નહીં: મોદી – India News Gujarat

પીએમ મોદીએ હિમાચલમાં ચૂંટણી શંખનાથ કર્યું PM Modi Himachal Mandi...

Kartik Aaryan :ભૂલભૂલૈયા 2 સુપરહિટ થતા ફી ડબલ કરી હોવાનો કાર્તિકનો ઈનકાર-India News Gujarat

 

Kartik Aaryan: કાર્તિક આર્યનની ભૂલભૂલૈયા ટૂ સુપરહિટ થયા બાદ તેણે પોતાની ફી બમણી કરી દીધી હોવાના અહેવાલો પ્રસર્યા છે. જોકે, કાર્તિકે ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે આ વાત પાયાવિહોણી છે. મુજે અભી પ્રમોશન મિલા હૈ, ઇન્ક્રિેમેન્ટ નહીં એમ તેણે જણાવ્યું હતું.

ભૂલ ભૂલૈયા ટુ બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી

  • કાર્તિક આર્યનની ભૂલ ભૂલૈયા ટુ બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી ચુકી છે. બીજા અઠવાડિયામાં આ ફિલ્મ સુપરહિટ હથવા બોલ્ક બસ્ટર બનવા પર જઇરહી છે. કાર્તિક આર્યનની છેલ્લી પાંચ ફિલ્મોની રિલીઝમાં આ ચોથી ક્લીન હિટ ફિલ્મ છે.
  • એક પછી એક સફળ ફિલ્મો આપ્યા પછી કાર્તિકે પોતાની ફીમાં વધારો કરી દીધો  હોવાના અહેવાલો વહેતા થયા હતા. આ અહેવાલો અનુસાર  કાર્તિક અત્યાર સુધી એક ફિલ્મ માટે રૂપિયા ૧૫-૨૦ કરોડ ચાર્જ કરતો હતો. સોશ્યલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, હવેથી કાર્તિક એક ફિલ્મ માટે ૩૫૦૪૦ કરોડ ફી વસૂલ કરશે

કાર્તિકને ઘણા ક્રિટીકસોએ સુપરસ્ટાર સમાન ગણાવ્યો

  • કાર્તિકને ઘણા ક્રિટીકસોએ સુપરસ્ટાર સમાન ગણાવ્યો છે. તેમજ તેમજ સફળ ફિલ્મો આપવા માટે દર્શકોને પણ તે પ્રભાવિત કરી શક્યો છે. તેની પાસે શહજાદા, કેપ્ટન ઇન્ડિયા, ફ્રિડી અને સાજિદ નડિયાદવાળાની હાલ કોઈ શીર્ષક નહીં ધરાવતી ફિલ્મ છે.
  • સમીક્ષકોના મતે કાર્તિક હવે ફી વધારા માટે પૂરેપૂરો હક્કદાર છે. તેને વધુ એન્ડોર્સમેન્ટસ પણ મળી શકે છે.  ભૂલ ભૂલૈયા ટુ પછી કાર્તિક જલદી જ ફિલ્મ શહજાદામાં જોવા મળવાનો છે. જેમાં તેની સાથે ક્રિતી સેનોન જોવા મળવાની છે. આ ફિલમ તેલુગુ ફિલ્મ ્લા વૈકુંઠપુરમુલુની રીમેક છે. આ ફિલ્માં પરશે રાવલ અને મનીષા કોઇરાલા પણ મહત્વની ભૂમિકામાં છે.

ફેમસ થઈ રહ્યો છે કાર્તિક આર્યનનો જીક-જેક સ્ટેપ

  • આ પહેલા કાર્તિક આર્યનને પણ પોતાના ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં યુગાંડાના કેટલાક છોકરાઓ ‘ભૂલ ભુલૈયા 2’ ના સોન્ગ પર ડાન્સ કરતા દેખાઈ રહ્યાં છે.
  • તેઓ કાર્તિક આર્યનના જીક-જેક સ્ટેપને કોપી કરી રહ્યાં છે. તંજાનિયાના એક ફેમસ ઈન્ટરનેટ સેલિબ્રિટી કિલી પોલ પણ આ સોન્ગ પર ડાન્સ કરી રહ્યાં છે. જેનો વીડિયો પણ કાર્તિક આર્યને શેર કર્યો છે.
SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories