HomeEntertainmentDHONI in Surat :પ્રશંશકોએ ધોની.ધોનીના નારા લગાવ્યા -INDIA NEWS GUJARAT

DHONI in Surat :પ્રશંશકોએ ધોની.ધોનીના નારા લગાવ્યા -INDIA NEWS GUJARAT

Date:

Related stories

Kidney Stone ના દુખાવાથી રાહત મેળવવા માટે કયો-કયો ખોરાક લેવો જોઇએ ?-India News Gujarat

Kidney Stoneના દુખાવાથી રાહત મેળવવા માટે કયો-કયો ખોરાક લેવો...

Tata Drone:દવાઓ પોચાડવામાં આવશે ડ્રોન દ્વારા-India News Gujarat

Tata Drone:દવાઓ પોચાડવામાં આવશે ડ્રોન દ્વારા-India News Gujarat Tata...

Budget 2023: શું તમે જાણો છો કેન્દ્રીય બજેટ કોણ તૈયાર કરે છે ?-India News Gujarat

Budget 2023: શું તમે જાણો છો કેન્દ્રીય બજેટ કોણ...

સુરતીઓને ચેન્નાઇ સુપર કિંગનું ઘેલુ લાગ્યુ

પ્રશંશકોએ DHONI .DHONIના લગાવ્યા નારા 

-INDIA NEWS GUJARAT

DHONI સહીતચેન્નાઇ સુપર કિંગની ટીમ હાલ સુરત ના મહેમાન બન્યા છે .સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીય ખાતે ચેન્નાઇ સુપર કિંગની ટીમ પ્રેકટીસ માટે આવી છે. ખેલાડીઓને બાયો બબલમાં રાખવામાં આવ્યા છે પરંતુ ક્રિકેટરોના ચાહક એવા સુરતીઓ DHONI સહિતના ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે કલાકો સુધી હોટલ બહાર અને સ્ટેડીયમ પાસે ઉભા રહેલા જોવા મળે છે. આવો જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં સુરતના DHONIના ચાહકો દ્વારા DHONI .DHONIના નારા લગાવવામાં આવી રહ્યા છે.–LATEST NEWS

હાલ સુરતમાં પ્રેકટીસ કરે છે ચેન્નાઇના ખેલાડી -INDIA NEWS GUJARAT

સુરત શહેરના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમની પીચ લાલ માટીથી બનાવવામાં આવી છે અને આ પીચ પર પ્રેકટીસ કરવા માટે ચેન્નાઇ સુપર કિંગની ટીમ સુરતમાં આવી છે. હાલમાં ચેન્નાઇ સુપર કિંગનો તમામ સ્ટાફ બાયો બબલમાં છે અને ખેલાડીઓને પ્રેકટીસ કરવા માટે તેમજ જીમમાં લઇ જવામાં આવે ત્યારે પણ તેમને લોકો કે મિડીયા સાથે વાત કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે. જો કે, તેમ છતા ક્રિકેટ રસીયાઓ ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે ત્રણ ચાર કલાક હોટલની બહાર કે પછી સ્ટેડીયમની બહાર ઉભા રહે છે. આવો જ એક વિડીયો સુરતમાં વાયરલ થયો છે જેમાં ઇન્ડીયન ક્રિકેટ ટીમના સફળ કેપ્ટન એવા મહેન્દ્રસીંગ DHONIને જોઇને ચાહકોએ DHONI .DHONIના નારા લગાવ્યા હતા. –LATEST NEWS

આ પણ વાચો: Weed plant in Surat Civil; સુરત સિવિલ કેમ્પસમાંથી ગાંજાનો છોડ મળ્યો

આ પણ વાચો: Traffic drive: નિયમોનો કરશો ભંગ ભરશો દંડ

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories