ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ કોરોના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૯૬ પોઝીટીવ કેસ નોધાયા અને રાજ્યમાં કોરોનાનો કુલ આંક ૧૩૬૬૯ ઉપર પહોચ્યો છે. આજે કુલ ૨૯ લોકોના મોત થયા છે. તેમજ સાથે રાજ્યનો અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક ૮૨૯ ઉપર પહોચ્યો છે. આજે ૨૮૯ લોકોને સ્વસ્થ થતા હોસ્પીટમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જે સાથે અત્યાર સુધીમાં ૬૧૬૯ લોકોને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૬ કેસ નવા નોંધાયા , ૨૭ લોકોના મોત
Related stories
Business
Nasal Vaccine: દુનિયાની પ્રથમ નેઝલ વેક્સિન થઈ લોન્ચ, જાણો આ વેક્સિનના ફાયદા-India News Gujarat
Nasal Vaccine: દુનિયાની પ્રથમ નેઝલ વેક્સિન થઈ લોન્ચ, જાણો...
Corona Update
India Coronavirus Tracker Update : ભીડમાં માસ્ક પહેરો, બૂસ્ટર ડોઝ મેળવો – India News Gujarat
India Coronavirus Tracker Update :
ચીન સહિત ઘણા દેશોમાં કોરોના...
Corona Update
Camel Flu:ફિફા વર્લ્ડ કપમાં ખતરો! જાણો શું છે આ વાયરસ-India News Gujarat
Camel Flu:ફિફા વર્લ્ડ કપમાં ખતરો! જાણો શું છે આ...
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Latest stories
Previous articleદેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1,24,794 પર પહોંચ્યો