HomeCorona Updateગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૬૩ કેસ નવા નોંધાયા ,૨૯ના મૃત્યુ

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૬૩ કેસ નવા નોંધાયા ,૨૯ના મૃત્યુ

Date:

Related stories

Ayushman Bharat:યોજનાના ચાર વર્ષ પૂર્ણ, આ યોજનાએ ગરીબોના ચહેરા પર સ્મિત લાવ્યું-India News Gujarat

Ayushman Bharat:યોજનાના ચાર વર્ષ પૂર્ણ, આ યોજનાએ ગરીબોના ચહેરા...

Corona Update Today 20 September : કોરોનાના કેસમાં સતત ઉતાર-ચઢાવ – India News Gujarat

છેલ્લા 24 કલાકમાં 4,043 નવા કેસ સામે આવ્યા, 47,379...

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ કોરોના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૬૩ પોઝીટીવ કેસ નોધાયા અને રાજ્યમાં કોરોનાનો કુલ આંક ૧૩૨૭૩ ઉપર પહોચ્યો છે. આજે કુલ ૨૯ લોકોના મોત થયા છે. તેમજ સાથે રાજ્યનો અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક ૮૦૨ ઉપર પહોચ્યો છે. આજે ૩૯૨ લોકો ને સ્વસ્થ થતા હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જે સાથે અત્યાર સુધીમાં ૫૮૮૦ લોકોને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

https://www.facebook.com/gujaratinformation.official/videos/286545749051445/

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories