ગુજરાતમાં લોકડાઉનમાં ફસાયેલા શ્રમજીવીઓને ખાસ ટ્રેન મારફતે તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. દરમિયાન અત્યાર સુધીમાં 633 જેટલી ખાસ ટ્રેન મારફતે 9 લાખથી વધારે શ્રમજીવીઓને તેમના વતન મોકલવામાં આવ્યાં છે. દરમિયાન આજે અન્ય 63 હજાર જેટલી ટ્રેન ગુજરાતમાંથી રવાના થશે. આ ટ્રેન મારફતે વધારે હજારો શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવશે.
ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 9 લાખ શ્રમિકોને વતન મોકલાયાં : અશ્વિની કુમાર
Related stories
Festival
Thailand Open 2023:લક્ષ્ય સેન થાઈલેન્ડ ઓપન બેડમિન્ટનની સેમિફાઈનલમાં પહોંચ્યો, મલેશિયાના લુઆંગ જુન હાઓને હરાવ્યો- INDIA NEWS GUJARAT.
ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને બેંગકોકમાં ચાલી રહેલી થાઈલેન્ડ...
Festival
India-Nepal: નેપાળના વડા પ્રધાન પ્રચંડે મહાકાલના ગર્ભગૃહમાં ધોતી પહેરીને પૂજા કરી, શિવરાજ સિંહે નેપાળના વડા પ્રધાનનું સ્વાગત કર્યું – india news gujarat.
ભારતના પ્રવાસે આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ શુક્રવારે...
Gujarat
9 Years of Modi Government: શું ગુમાવ્યું, શું મેળવ્યું – India News Gujarat
9 Years of Modi Government
ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: 9...
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Latest stories